SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ કાગળની તીવ્ર અછતના સમયે આ ગ્રંથ માટે અમને કાગળ મેળવી આપવા બદલ અમે “ચીમનલાલ પેપર કંપની” ના શ્રી ચીમનલાલ પી. શાહના આભારી છીએ. આ પુસ્તકનાં પ્રફ વગેરેની જવાબદારી ઉપાડી લઈ પુસ્તક પ્રકાશનના કાર્યમાં ચીવટપૂર્વક વેગ આપવા માટે અમે શ્રી રતિલાલ દીપચંદ દેસાઈને તથા કુમારી માલતીબહેન દેસાઈનો પણ આભાર માનીએ છીએ. - પુસ્તક-પ્રકાશનની વહીવટી જવાબદારી ઉપાડી લેવા માટે નવભારત સાહિત્ય મંદિરના શ્રી ધનજીભાઈ શાહ, મુદ્રણકાર્ય માટે નવપ્રભાત પ્રિન્ટિંગ પ્રેસને તથા આ પુસ્તકના આવરણનું ચિત્ર દેરી આપનાર ચિત્રકાર શ્રી સોનીનો પણ આભાર માનીએ છીએ. આ ઉપરાંત જે કઈ તરફથી આ પુસ્તકના પ્રકાશનમાં અમને સહકાર સાંપડયો છે, તે સૌને અમે આભાર માનીએ છીએ. ચીમનલાલ જે. શાહ મુબોધભાઈ એમ. શાહ મંત્રીઓ શ્રી મુંબઈ જન યુવક સંઘ શ્રી પરમાનંદભાઈનાં અન્ય પુસ્તકો જે સત્યં શિવં સુન્દરમ, અહિંસાની અધૂરી સમજણ. અંત સમય આસપાસ. છે તે આધુનિક જૈનેનું કલાવિહીન ધાર્મિક જીવન. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005397
Book TitleChintan Yatra
Original Sutra AuthorN/A
AuthorParmanand Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1974
Total Pages332
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy