SearchBrowseAboutContactDonate
Page Preview
Page 212
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ આજની ઈ વ્યક્તિને આજના સાધુએ વિરતિ-વાસનાવાળા માની લઈ દીક્ષા આપવા માટે ધાંધલ મચાવે તે તેમાં તેમની મેકવિડંબના જ ગણાય. ખરી વાત તો એ છે કે ચારિત્ર-પરિણતિ એ મનની વસ્તુ છે અને તેની પૂરેપૂરી પરખ થવી એ મુશ્કેલ છે. તેને માટે એવું થર્મોમીટર” ક્યાં? છતાં વર્તન-વ્યવહાર ઉપરથી માણસની મનોદશા કંઈક ખ્યાલ આવી શકે. એટલે જે કે દીક્ષા કાર્યમાં વૈરાગ્ય-રંગ જ પ્રધાનપણે જેવાન હૈય, છતાં વર્તમાન જમાનાની હવા મુજબ વયની ગ્યતા પણ ખાસ કરીને વિચારવા યેય છે, એમ મારે નમ્ર અને સ્પષ્ટ મત છે. કાચી ઉમ્મરના કરાને હાલના જમાનામાં દીક્ષા ન અપાવી જોઈએ, એમ મારે છાતી ઠોકીને કહેવું પડે છે. આ કાળમાં એવી દીક્ષાનો વિરછેદ તે કોણ કહે ? પણ એ કાર્ય દરેક કાળમાં વિરલ જ બને છે, તે આ કાળમાં તે “જાતિ સ્મરણ” જેવા ભાવની જેમ ખાસ કરીને વિશેષ વિરલ હેય એ સાદી અકકલથી પશુ સમજી શકાય તેમ છે. વિલના સંપાદક પણ વિરલા જ હેય. વિરલ કાર્ય વિરલાથી જ સધાય. એનો રાઈટ દેવચ~-હેમચન્દ્ર” જેવાઓને જ હોય. એવી કદાચિક વસ્તુને સાધારણ બાબત માનવી–મનાવવી ઠીક નથી, શાસ્ત્રવિરુદ્ધ, અનુભવવિરુદ્ધ અને યુક્તિવિરુદ્ધ છે. શુદ્ધ અંતઃકરણથી જે દીક્ષાની ધગશ જ હોય અને દીક્ષાનો પ્રચાર કરવાની ખરી જ જે તાલાવેલી લાગી હોય તે આપ દીક્ષા હિંસકેને અહિંસાની, આપે દીક્ષા માંસભક્ષીઓને ફલાહારની, આપે દીક્ષા દુરાચારીઓને સદાચારની અને આપો દીક્ષા જૈનેતરને જૈનધર્મની આ દીક્ષા છે. આ શાસનને સુષ-નાદ છે. એમાં જૈનધર્મની જ્યોત ઝળકી રહી છે. શાસન-સેવાને એ મહામાર્ગ છે. દીક્ષા આપવાના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005395
Book TitleNyayavijayji Jivanprabha
Original Sutra AuthorN/A
AuthorFulchand Doshi
PublisherMandal Tapagaccha Jain Sangh
Publication Year1976
Total Pages216
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy