________________
પર
જરૂરીયાત દીવસે દીવસે વધતી જાય છે, એ વાત હું સારી પેઠે જાણું છું. પણ ખરી મહત્તા જીવનની જરૂરીયાતાના વધારવામાં નથી, પણ જેમ અને તેમ આછી જરૂરીયાતા રાખવી એજ ખરી મહત્તા છે. એક વિદ્વાને કહ્યુ` છે કે જેની પાસે અધિક લક્ષ્મી હાય અને તેની સાથે તે હદ ઉપરાંત જરૂરીયાતા રાખતા હાય તા તે યથાર્થ સુખના અનુભવ લઇ શકતા નથી. પણ એક ગરીખમાં ગરીમ માણસ જો પેાતાના જીવનની જરૂરીયાતાને અંકુશમાં રાખી શકે તે તે ધનવાન વ્યક્તિ કરતાં પણ અધિકસુખ-શાંતિ અનુભવી શકે છે.
Jain Educationa International
इत्यलम्.
For Personal and Private Use Only
www.jainelibrary.org