________________
૩૭
હવે આપે દુકાનના સંબંધમાં બહુ તકલીફ લેવાની જરૂર નથી, હવે આપ વૃદ્ધ થયા છે. આપને વિશ્રાંતિ આપી આપનું કામ મારે ઉપાડી લેવું એ મારી ફરજ છે. માટે આપ નિશ્ચિતપણે આશાએસ ત્યે, અને દુકાનનું સર્વ જોખમભર્યું કામ કરવાની મને આજ્ઞા ફરમા. મારી વિનંતી છે કે હું કદાચિત્ કયાંઈ ભૂલ કરી બેસું તે તે માટે મને સલાહ કે સૂચના આપી એગ્ય માર્ગે વાળશે. એ સિવાય વિશેષ કાંઈ કાર્ય આપને કરવાનું રહેતું નથી. પરમાત્માની કૃપા હશે તે હું આપની પૂર્વની પદ્ધત્તિએ દુકાનનું તમામ કામકાજ ફત્તેહમંદ રીતે ચલાગે જઈશ,” શેઠે રીચર્ડની આ વિનંતી સ્વીકાર કર્યો અને ત્યારબાદ રીચર્ડ દુકાનના માલીકની માફક જ વ્યવહાર કરવા લાગ્યા. દુકાનને તમામ બાજે માથે ઉઠાવી લેવામાં ભારે મહેનત તથા ખંતની જરૂર હતી, તેથી મી. રીચડે બની શકે તેટલા ઉત્સાહથી અને મહેનતથી કામ કરવાનો આરંભ કર્યો. મહેનત કરવાને તો તેને મૂળથી જ અભ્યાસ પડી ગયા હતા. તેથી તેને
કપ્રિય થતાં કાંઈ વખત લાગે નહીં. પિતાના નેકરેની સાથે તે પ્રેમ અને નમ્રતાથી વર્તવા લાગે. દુકાનની આવક-જાવકને હિસાબ પિતાના હાથમાં રાખી, માલને કેવી રીતે સુરક્ષિત રાખવે, તથા બજારના વ્યાપારીઓ સાથે કેવી રીતે પ્રમાણિક્તાથી વર્તવું તેવી બધી વ્યવસ્થા પતે જાતે જ કરવા લાગ્યું. આથી આખા શહેરમાં તેની કીર્તિ જોતજોતામાં પ્રસરી ગઈ. તેની ભલમનસાઈની તથા કર્તવ્યપરાયણતાની ઘેરઘેર પ્રશંસા થવા લાગી. અને ટુંક વખતમાં તેની દુકાનની ખ્યાતી એટલી બધી વિસ્તરી ગઈ કે તેની દુકાને ગ્રાહકે ઉભરાવા લાગ્યા. આથી મી. રીચડે દુકાનને હેટા પાયા ઉપર મૂકી અને દરેક શાખામાં નિપુણ નેકરની નિમણુંક કરી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org