SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ મિથ્યા ગર્વ કરવો એ હેટામાં સ્વેટી મૂર્ખતા નહીં તે બીજું શી છે? મનુષ્ય જન્મે છે ત્યારે શું કોઈ સાથે લેતે આવે છે? આપણામ પિતા-માતા કુદરતી પ્રેમને લીધે આપણું રક્ષણ-પોષણ કરે છે અને વિદ્યા પ્રાપ્ત કરવાની સગવડ કરી આપે છે, ત્યારે જ આપણે સંસાર માં ઊંચું માથું કરીને હરીફરી શકીએ છીએ. પિતા-માતાને જેઢે લે ઉપકાર માનીએ તેટલો ઓછો છે. તેમણે કેવાં કેવાં કટ સહન કરી આપણને ઉછેર્યાં છે, તેને ખ્યાલ કરતાં આપણને રોમાંચ થયરી વિના રહે નહીં. જન્મથી જ આપણે પરાધીન સ્થિતિમાં છીએ. જ નસમાજને પણ આપણુ ઉપર અનંત ઉપકાર છે. આવી અવસ્થા માં આપણે પોતાના જ મનુષ્ય બંધુઓ સાથે વૈર-કલેશ કરી, આ ભિમાનથી તેમને હેરાન કરવા એ આપણી પોતાની જ અધોગતિ અજ્ઞાનતા અને અન્યાય સૂચવે છે. સદા નમ્ર અને શાંત–ગંભીર સ હેવાની ટેવ પાડજો, એજ કહેવાને આશય છે. પત્ર નવમે. હતીઆ પણ જીવનની જરૂરીઆતો વિષે વિચાર કરીએ સદ છે તો (૧) ભજન, (૨) વસ્ત્ર તથા (૩) મકાન. JS = ત્રણ વસ્તુઓની અત્યંત આવશ્યકતા જણાયા વિના રહે નહીં. આ ત્રણ વસ્તુઓની પ્રાપ્તિ કરવી એ આપણું પ્રથ ફરજ છે. કારણ કે આપણું જીવનના સુખને ઘણે ખરે આ ધાર એ ત્રણ વસ્તુઓ ઉપર જ રહે છે, એમ કહેવાની જ રૂર નથી. પણ અત્રે એક વાત ખાસ કરીને લક્ષમાં રાખવા Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005383
Book TitlePitano Putra Pratye Updesh
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1973
Total Pages56
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy