________________
૧૧
રાકશે નહીં. નિર્ભયતા એ આત્માનું એક દિવ્ય સકુરણ છે. ભયવાન તથા ડરકણ મનુષ્ય નજીવી વાતમાં ગભરાઈ જાય છે. એવા મનુષ્ય સંસારની લાતે સહન કર્યા સિવાય બીજું કશું સાર્થક કરી શકતા નથી. ખરો વીર અને સાહસિક મનુષ્ય ભય કે ગભરામણ કે કઠિનતા શી ચીજ હોય છે તે પણ સમજતો નથી. એવા મનુષ્ય જે માગે ભવિષ્યમાં સુખ પ્રાપ્ત થવાનું હોય છે તે જ માગે નિર્ભયતાથી ચાલ્યા જાય છે. જેઓ રમતગમત અને ભેગવિલાસને જ સર્વસ્વ માની લે છે તેઓ પિતાના અમૂલ્ય જીવનને કશે પણ સદુપએગ કરી શકતા નથી. સંસારમાં અત્યાર પર્યત જે પુરૂષે પ્રસિદ્ધ થઈ ગયા છે તે સર્વ પ્રતાપ તેમના સાહસને, દઢતાને તથા નિર્ભયતાને જ છે, એમ ચોક્કસપણે સમજી લેજે.
પત્ર ચેાથ.
થત છે મારી પરીક્ષાને સમય હવે નજીક આવી લાગે છે.
તમેને મેં સમયકમ (Timetable ) તૈયાર કરી તે કોઈ પ્રમાણે વર્તવાનું લખ્યું હતું તે રીતે વર્તતા હશે, અને
આ વખતે બહુ ઉંચા નંબરે પાસ થઈ શકે તે માટે
સંપૂર્ણ તૈયારીઓ કરી લીધી હશે, એવી આશા રાખું છું. પરીક્ષાને હોલમાં જો તમે સારી રીતે ઉત્તરે લખી શકશે તે તમને એટલો બધે આનંદ થશે કે અત્યાર સુધી તમારે પરિશ્રમ તમે તદ્દન ભૂલી જશે એટલું જ નહીં, પણ ભવિષ્યમાં વિશેષ પરિશ્રમ કરવાની વૃત્તિને સતેજ બનાવી શકશે. જે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org