________________
ઘમિ વાત્સલ્ય છે.
વિદ્યાથી સાઘમિને ભણવામાં મદદ આપવી એ પણ સાઘમિ વાત્સલ્ય.
- નિરાશ્રિત સાઘમિને આશ્રય આપે એ પણ સાધમિ વાત્સલ્ય છે.
એમ સાધમિ વાત્સલ્ય રાખવું એ શ્રાવકની ખાસ ફરજ છે. આખી નાત જમાડવા કરતાં વિવેક પૂર્વક સાધર્મિજનની એવા ભક્તિ ભરત મહારાજ વગેરેની પેઠે વિશેષ ફળ આપે છે.
પરીક્ષા પાઠ ૩૬, સંધ એટલે શું? સાધર્મિ કોણ? સાધર્મિપણમાં કેઈ નાત જાતની જરૂર છે કે? સાધર્મિવાત્સલ્ય એટલે શું?
પાઠ ૩૭ પ્રભાવના પ્રભાવના એટલે જે રીતે આપણે સત્ય ધર્મ દુનિયામાં જેમ બને તેમ વધુ ફેલાય તેવી રીતે લોકોના મન ખેંચવાનું
કામ,
આપણે ધર્મ દયામય છે, તે જેમ વધુ ફેલાય તેમ તેમ જગતના જીને વધુ શાંતિ પમાડે એમ છે. માટે લેકેમાં તે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org