________________
ઉપકરણે એ પણ જ્ઞાનનાં અવશ્યનાં સાધન છે.
પરીક્ષા પાઠ રલ, ૧ જ્ઞાન શા માટે સંપાદન કરવું જોઈએ? ૨ જ્ઞાનનાં મુખ્ય સાધન ક્યાં કયાં ? ૩ ગુરૂ કેવા છે તેને માટે દુહ કહે અને તેનો ભાવાર્થ
સમજાવો? ૪ ગુરૂનું સન્માન કેમ કરવું ? ૫ પુસ્તક કેવું સાધન છે? ૬ પુસ્તકનું બહુમાન કેમ થાય? છ મુનિરાજ મહાશાળા, પુસ્તકશાળા વગેરે સાધનનું પર
પર ફળ શું છે? ૮ કેવલી ભગવાનને આપણે કયાં મુખ્ય કારણથી સન્માન
આપીએ છીએ ? ૯ જ્ઞાનના આઠ અ ચાર કહો ?
પાઠ ૩૦ દર્શનાચાર, દર્શનાચાર એટલે દર્શન સંબંધી આચાર દર્શન એટલે શ્રીતીર્થકર મહારાજે પોતાનાં કેવલજ્ઞાનવડે સર્વ વસ્તુનાં જે યથાર્થ સ્વરૂપ જાણ્યાં. અને જે આપણા હિતને માટે શુદ્ધ વચનો વડે તેમણે ઉપદેશ્યાં. તેમાં શ્રદ્ધા રાખવી એ દર્શન
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org