________________
જવાબ--માબાપોએ પુત્ર પર સરખી પ્રીતિ રાખવી. તેમને
દરેક હુકમ કરતા આનંદી વાકય બોલવાં, તેમને અપરાધોમાં ચોગ્ય સમજ આપી ફરીથી તેમ ન
થાય તેની સંભાળ લેવી અને તેમને કેળવવા. સવાલ ૨૧-ચાકરે તરફ કેવી રીતે વર્તવું ? જવાબ--ચાકરોને હલકા ગણ ધિકકારવા નહિ. તેના પર
જુલમ ગુજારે નહિ, તથા તેમની માંદગીની અને વસ્થા વગેરેમાં ખબર લેવી.
સવાલરર-દીન અને દુ:ખી જને તરફ આપણું શી ફરજ છે? જવાબ-- તેવા જનેનાં દુખે જે રસ્તે ઓછાં થાય તે રસ્તે
તેમને ચડાવવાં જોઈએ. તેમને આપણે બની શકે તેટલી મદદ કરવી જોઈએ. ટુંકામાં કહીએ તે સમથે માણસે અસમર્થ માણસનું રક્ષણ કરવામાં અને તેઓને ઉચે ચડાવવામાં પિતાનાં બળને ઉપયોગ
કર જોઈએ. સવાલર૩-પાડોશીઓ તરફ આપણું શી ફરજ છે? જવાબ--આપણું પાડીશીઓ સાથે પ્રેમાળ થઈ રહેવું, તેમને
સુખ-દુઃખ થતાં તેમના સાથે ભાગ લઈ તેમને સારી સલાહ આપવી, નજીવા વાંધા ઉભા કરી કજીયા, કંકાસ કરવા નહિ,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org