SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ છે ૐ . જેનમાર્ગ દર્શક. ભાગ ૧ લે. મૂળત. પાઠ ૧. જીવ. આત્મા એ જીવ છે, અને જીવ તેજ આત્મા છે, તથાપિ જ્યાં સુધી તે કર્મ સહિત હોય, ત્યાં સુધી તેને જીવ કહેવે અને કમરહિત થાય, ત્યારે જ તેને આત્મા કહે, એ વધારે સારું છે. આત્મા મૂળ સ્વભાવે ચેતન્ય સ્વરૂપ હોવાથી અનંત જ્ઞાનપાન અને અનંત વીર્યવાન સાક્ષાત્ પરમેશ્વર જે છે, પરંતુ જડસ્વભાવી કર્મથી અવરાઈ પિતાનું ખરું સ્વરૂપ અનાદિ કાળથી ભૂલી ગયો છે. એ અનાદિ ભૂલથી કર્મને લીધે લાચાર બની રહેલા જીવને જન્મ, મરણ, રેગ, ચિંતા, ભય, શોક, ૧ જ્ઞાન સ્વરૂપ. ૨. શકિતવાન ૩. ઢંકાઈ. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005379
Book TitleJain Margdarshak Part 01
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1985
Total Pages108
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy