________________
છે ને અદ્ભૂત તેજસ્વી એવા શ્રીમોર ભગવાન, બળભદ, વાસુદેવ, પ્રતિવાસુદેવ, પાંડવ, કૌરવ, Sઈ ભીષ્મપિતામહ, કર્ણ, અને કૃપાચાર્યાદિક ઘણા વીશે પોતાના પરાક્રમરૂપ ભૂષણે શોભાવતા હવા, ને છે. તેને મહિમા શે કહેવો છે ર૭૮
किंत्व स्मित्रियमस्ति दोषकणिकावक्तायदस्मादृशः॥ संतः सञ्चरितामतेकरासकास्तस्यामनास्थापराः॥ सारभ्यस्त्रहयावतंसपदवीपंकेरुहं लंभयन् ॥
पकोत्पत्तिकलंकमस्य मतिमान् को नाम मीमांसते ॥ २७९ ॥ અર્થ–પરંતુ આ ચરિત્રવિષે અમારાસરખા અપ્રબુદ્ધવકતા હોવાથી કદાચિતજે દોષ કણિકા રહેલી હશે તેનું ગ્રહણ કરવા માટે, સચ્ચરિતરૂપ અમૃતવિષે અત્યંત રસિક એવા સાધુઓ આસ્થા ધારણ કરનાર નથી. કારણ કે, સુગંધની ઈચ્છાએ કમળને મસ્તકની ભષણપદવી પ્રત્યે પમાડનારી જે બુદ્ધિમાન પુરૂષ, તે કોણ વારું તે કમળના કદમત્પત્તિરૂપ કલંકને વિચાર કરે છે? અર્થાત કોઈપણ કરતા નથી. ર૭૯
षष्ठांगोपनिषत्रिषष्ठिचरिताद्यालोक्य कौतूहला ॥ देतत्कंदलयांचकार चरितं पांडोःसुतानामहं॥ तत्राज्ञानतमस्तिरकृतिवशादुत्सूत्रमासूत्रयं ॥
यत्किचित्तनुपथ्यमग्रहाधेया शोध्यंतदेतहुधैः ॥ २८०॥ અર્થ-તોપણ હું કોતકે કરીને વગોપનિષત, એટલે છઠું અંગ જે જ્ઞાતા ધર્મ કથા અને જે વિષષ્ટિ શિલાકા પુરૂષ ચરિત્ર ઈત્યાકિ ગ્રંથોનું અવલોકન કરીને આ પાંપુત્ર જે પાંડવો, તેમના જ ચરિત્રને કરતે હો. તે મધે અજ્ઞાનરૂપ અંધકારના સ્વાધીનપણાથી મેં જે કાંઈ ઉસૂત્રે કરી થોડુપણ અશુદ્ધ રચેલું હોય, તે પંડિતોએ કૃપાબુદ્ધિએ શોધન કરવું. ર૮ળા.
स्रग्धरावृत्त. यावत्संसारतापाद्रिनिकरभिदुरा वाग् जिनानां मुनींद्र ॥ प्रज्ञाकांतावगाढा विधुरयति सुधादीर्घिकादर्पमुद्रां ॥ तावन्निनिद्रकात्तस्वरकमलकलां पुष्यदश्रांतमस्यां ॥
विश्वं विद्वद्धिरेफार्पितमहिममहाकाव्यमेतद्धिनोतु ॥ २८१ ॥
અર્થ-સંસાર તાપરૂપી જે પર્વતો, તેઓનો નાશ કરવા માટે વન્સરખી, અને મુનિશ્રેઝની ૭) બુદ્ધિરૂપ સ્ત્રીઓએ જે વિષે અવગાહન (સ્નાન) કર્યું છે, એવી જિનવાણીરૂપ જે વાપિ, તે જ્યાં છે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org