SearchBrowseAboutContactDonate
Page Preview
Page 586
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૭૮ લોકરૂપ કમળને પ્રફુલ્લિત કરનારે સૂર્યન એવો તે શ્રીમીશ્વરપ્રભુ સાંપ્રતકાળે કયાં સંચાર કરે છે તે SS તે અમે કાંઈજ જાણતા નથી.” એવું તે પાંડવોએ ભાષણ કરવું છતાં જ્ઞાન દર્શનમયને કરીને જે જેણે લોક્ય પ્રત્યક્ષ અવલોકન કર્યું છે, એવો તે ધર્મઘોષમુનીશ્વર ભાષણ કરતા હો કે શ્રીમ- ૨. શ્વરભગવાન આર્યદેશ, અનાદેશ, અને મધ્યદેશનવિષે અનુક્રમે વિહાર કરીને, અને અનેક મહાપર્વતને વિષે વિહાર કરીને રાત્રીનવિષે નિમીલન થએલાં કમળોના સમૂહને પ્રકુલિત કરનાર છું ( સૂર્ય સરખ, મોહે કરીને મોહિત એવા નાના પ્રકારના જીને બોધન કરીને સાંપ્રતકાળે પોતાની છે છે. નિવૃત્તિ નજીક પ્રાપ્ત થઈ એવું જાણીને પોતાના ગે કરીને રેવતકપર્વતને ભાવે છે. એટલે ) સાંપ્રતકાળને વિષે તે શ્રીમીશ્વરપ્રભુ રૈવતપર્વત ઉપર છે.” એવી ધર્મઘોષમુનિની વાણીને શ્રવણ કરીને પાંડવો બળભદમુનિના વિયોગે કરીને જેઓનાં જ ચિત્ત વિહળ થયા છે, એવા હોતા થકા, અને મીશ્વરભગવાનના દર્શન માટે ઉત્કંતિ હોતા હૈ થકા ભાષણ કરતા હતા કે, હે ગુણે, શ્રીમીશ્વરભગવાનનું જે ઉતાવળે નિર્વાણ થનાર છે, તો તમે 45 પણ અમારી સહવર્તમાન આજજ પ્રસ્થાન કરો; અને આગળ થઈને તે જગત્પતીનાં ચરણ અવલોકન કરશે. કદાચિત આપણે જવા માટે વિલંબ કરો છતાં આપણા જવા પહેલાં જે તે છે ( શ્રીનેમોરવિભુ નિવાણુ પદવી પ્રત્યે પ્રાપ્ત થયા, અમે અને તમને પણ તેનું વંદનથનાર નહી; AID કે તે માટે ઉતાવળેજ ગમન કરવું.” એવું બોલીને તે પાંડવો તે ધર્મષમુનિને આગળ કરીને મી- શ્વર જિનને વંદન કરવા માટે રૈવતકપર્વતપ્રત્યે પ્રસ્થાન કરતા હતા. પછી પ્રભુના દર્શન માટે ) ઉત્કંઠિત એવા તે પાંડવો રાત્રી દિવસનેવિષે વિશ્રુતિરહિત હોતા થકા હસ્તિ ૫નગરપ્રત્યે ગમન કરતા હવા. તે સમયે હસ્તિકલ્પનગર વિષે પ્રવેશ કરતા છતા તે પાંડવો ધર્મઘોષમુનિ પ્રત્યે પ્રીતિએ રન્ટ કરી ચરણકમળને વિષે વંદન કરી માસક્ષપણનું પારણું કરવા માટે એવી વિજ્ઞાપના કરતા હવા કે, પ્રભો, આ નગરથી રૈવતકપર્વત દાતશયોજન દૂર છે; એ માટે સવારે પ્રાત:કાળે અમે ગમન ક - સાયંકાળપર્યત ત્યાં પહોંચીએ. પછી જગતને અધિપતિ જે શ્રીમીશ્વરભગવાન, તેનું દર્શન થયું છતાં અમારો પારણાવિધિ થાઓ.” એ પ્રમાણે જેને આનંદ તરંગિત છે, જે એવા તે પાંડવો અભિગ્રહને સ્વીકારતા હતા. પછી તે નગમધ્ય પ્રવેશ કરીને ત્યાંજ ઉજયંત ) પર્વત થકી આવેલો જે માર્ગ-તે માર્ગ ગમન કરનારા, અને જેઓનાં મુખકમળ શ્યામવર્ણ છે, તે S? એવા લોકોને અવલોકન કરીને જેઓનાં ચિત્ત ચકિત છે, એવા તે પાંડવો જેવા ક્ષણમાત્ર સ્તબ્ધ ર રહે છે, તેટલામાં અકસ્માત જેમનું મુખ અત્યંત પ્લાન છે એવા કોઈએક ચારણશ્રમણમુનિ આકાશમાર્ગ કરીને ધર્મઘોષમુનિની પાસે આવીને તે ધર્મઘોષમુનિને વંદન કરતા હવા. તે સમયે તે મુનિને પાંડવોએ વંદન કરી તેને પ્રાન કરો છતાં જેની બુદ્ધિ અત્યંત ચતુર છે, એવો તે છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy