________________
૪૮૮
છે. અશ્વનું સૈન્ય, અને ગજનું સૈન્ય-તેણે કરી યુક્ત એવા તે શ્રીકૃષ્ણ, હસ્તિનાપુરપ્રત્યે ગમન કરતા હૈ
હવા. તે સમયે બળભદ,મિરાજા, અનાધૃષ્ટિ અને પ્રદ્યુમ્નાદિક કૃષ્ણપુત્રો-તએ પાંડવોના સ્નેહ કરી તે શ્રીકૃષ્ણની સાથે હસ્તિનાપુરપ્રત્યે પ્રસ્થાન કરતા હતા. તે સમયે મૈત્રિરૂપ ભૂષણમંજરીને ધારણ કરનાર એવા જે ચિત્રાંગદાદિક ખેચરમિત્રો-તેઓએ અર્જુનની સાથે હસ્તિનાપુર પ્રત્યે ગમન કરવા માટે પ્રસ્થાન કર્યું. વળી તે સમયે કુંતીની સાથે શિવાદેવી, રોહિણી, અને
દેવકી-એએ તે કુંતીની મૈત્રિને અનુસરનારીઓ, અને જેઓનાં ચિત્ત સ્નેહયુક્ત છે, એવીએ છે ગમન કરતી હવાઓ. તે સમયે માર્ગને વિષે પાંડવોની “અહો અમે શ્રીકૃષ્ણના અનશ્યને કેમ )
પામીએ? એવી પરસ્પર કથાઓ પ્રખ્યાત થતી હવાઓ. તે સમયે શ્રીકૃષ્ણની આજ્ઞાએ ખેચ-
સેએ પ્રથમ પાંડુરાજની પાસે જઈ, પુત્રવિષે અતિ ઉત્કંતિ હોવાથી કાપણુ પામનારા એવા છે. પાંડુરાજાને પાંડવોનું આગમનનિવેદનકરવું. તે સમયે પુરવાસીલોકોએ સહવર્તમાન તે પાંડુરાજા- ર
કે પોતાના પુત્ર જે પાંડવો-તેઓ પ્રત્યે સામે ગમન કરતો હતો. તે સમયે તેઓના ઉદયકાળને ) હણ) અવલોકન કરી તે પાંડુરાજા, પોતાના શરીરને વિષે રોમાંચના સમુદાયને ધારણ કરતે હો. તે હિ છે સમયે તે પાંડુરાજાની સાથે પાંડવો પ્રત્યે ગમન કરનારી માદી, તત્ક્ષણ તે પુત્રોને અવલોકન કરી, )
હર્ષે કરી પ્રાપ્ત થનારી જે અશ્રુઓની વૃષ્ટિ-તેણે કરી જાણે નવીન વર્ષાન્તને નિર્માણ કરતી ) » હોયના! એવી થઈ. તે સમયે પોતાના સમીપભાગે પાંડુરાજા અને માદી માતા-એબેને આ છે છે એવું જાણું જેઓનાં મુખકમળ પ્રફુલ્લિત થયા છે, એવા તે પાંડવો મહાત્વરાએ પોતાના મિ
વાહનોથી ભૂમિ ઉપર ઊતરી, પાંડુરાજાને અને માદીને જેનેવિષે પ્રગટપણે આનંદ છે, એવું
વંદન કરતા હતા. તે સમયે જેનો પ્રેમ જગત છે એવી માદી આલિગનપૂર્વક, જેની દ્રષ્ટિ કમળના ) છે સરખી પ્રલિત છે, એવી કુંતીના ચરણને પોતાના હસ્તેકરી ગ્રહણ કરતી હતી અને રોમાંચસહિત એવી તે દ્રૌપદી, પંચાંગ પ્રણામેકરી અનુક્રમે પાંડુરાજા અને માદી-એના ચરણ કમળને વંદન કરતી હતી. ત્યારપછી પાંડવોની સાથે આવેલા બીજા કૃષ્ણદિકોએ પણ, પાંડુરાજાદિકને યથાયોગ્ય નમસ્કા- હા રાદિક કરવું. તે સર્વ જણને તે સમયે અમૃતમય અને આનંદમય એવું સર્વ જગત થતું હવું. - અહીંયાં હસ્તિનાપુરમાં રાજસેવકોએ જે વિષે મોતીઓના ગુચ્છાઓ બંધન કસ્યા છે,
અને જેનેવિષે ઉત્કૃષ્ટ રૂ ભર્યું છે, અને પોતાની કાંતિએ કરી દેવોનાં વિમાનને જીતનારા એવા પૃથ્વીના રોમાંચ જણે હોયના! એવા મંચો વિગેરે સ્થાપન કસ્યા. તે સમયે નગર મધ્યે રહે નારા લોકોએ પોતપોતાના ગ્રહોને વિષે વસ્ત્રાદિકના ચલનકરી ચંચળ એવા વિશે ઉભા કરી માત,
માન હર્ષજ જાણે હોયના! એવા મોતીઓના સ્વસ્તિકો અને પુષ્પાદિકનાં તારણો રચ્યાં અને Sી પ્રત્યેક માર્ગવિષે બુકો, અબીર ગુલાલ ઈત્યાદિકોને પ્રસાર કર્યો. તેમજ મૂર્તિમાન મન- ક @
@ @
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org