________________
છે હાસ સરખે ઉત્પન્ન થતો હો. તે સમયે કાનની પાસે પ્રાપ્ત થનારી કર્ણની મુષ્ટિ, પ્રકુલિત SS થએલા ઉત્તમ પ્રકારના કમળની કળી સરખી જ હોયના! એવી બ્રાંતિને ઉત્પન્ન કરતી હતી. અને
ત્યારપછી સમુદના જળથી જેમ તરંગો ઉત્પન્ન થાય છે; કિંવા સૂર્યના બિંબથી જેમ કિરણે ઉત્પન્ન થાય છે, તેમ કર્ણના ધનુષ્યથી બાણુ છૂટવા લાગ્યાં. તે સમયે નિરંતર યુદ્ધ કરવાના 5 સંકેત મળેલા સર્વ વીશેના યુદ્ધવિષે જ્ય સંપાદન કરનારું એવું જે ગાડીવ ધનુષ્ય-તેને વિષે અ
ન, અમોઘ (સફળ એવાં બાણને ધીમે ધીમે સંધાન કરવા લાગ્યું. તે સમયે સર્વ જગતને છ જીતનારો એવો અર્જુન, સંપૂર્ણ કૌરવો સંબંધી રાજઓના જીવિતવ્યની આરાસહવર્તમાન )
ગાડીવ ધનુષ્યની પ્રત્યંચાને આકર્ષણ કરતો હો. તે સમયે યુદ્ધરહિત એવા સ્થળ વિષે પણ આ અનની સંમુખ રહેનારૂં જે હું–તેના ગુણને એટલે સણને અથવા પ્રત્યંચાને આ અર્જુન ગ્રહણ કરે છે એવું બને જ જાણે હોયના! તેમ સુવંરાથી એટલે ઉત્તમ વંશથી અથવા ઉત્તમ પ્રકારના વાંસથી ઉત્પન્ન થએલું એવું અર્જુનનું ગાડીવધનુષ્ય અત્યંત ન થતું હતું. વળી તે ' સમયે “હે લોકનેવિ રહેનારા લોકો, તમે સર્વ આ અર્જુનની બાહુકળાને જુઓ” એવું છે
ટણતકાર શબ્દોના નિમિત્તે કરી ગાડીવ ધનુષ્ય જણે બોલવા લાગ્યું હોયના! એવું ભાસવા 9 લાગ્યું. તે સમયે જેનો હસ્ત, કર્ણને એટલે કાનને ભૂષણભૂત છે એવા અર્જુનના હસ્તનખની (1) કાંતિના અંકુરોએ કરી ધનુષ્યને પણ શોભા ઉત્પન્ન કરનારું એવું એકજ બાણ, અનેક બાણું
સરખું ભાસવા લાગ્યું. તે સમયે બાણોને છોડીને જેની આંગળીઓ ઊર્ધ્વ થઈઓ છે એવો અર્જુનને હાથ, સર્વ જગમાં એક ધનુર્ધારીરૂપ જે કીતિ-તેનો જ હસ્ત હોયના! એવો ભવા લાગ્યો. તે સમયે “તારા વિના બીજા કોઈને ધનુષ્યની પ્રત્યંચા આવડી લાંબી કહીં પણ નથી એવી અર્જુને જેની સ્તુતિ કરેલીજ હોયને! એવી ગાન્ડીવધનુષ્યની, સ્તુતિએ કરી સંતોષ પામેલી પ્રત્યંચા–તે અર્જુનના પ્રકોટ (કાંડ)વિષે શબ્દ કરતી હવી. તે સમયે તે અર્જુન અને કર્ણ, સ્થિર રહેનારી બીજી મુષ્ટિને પણ ધારણ કરનારાજ હોયના! એવા ચિત્રવિષે ચિતરેલા પુરૂષ સરખા અને જેઓનું ભાથામાંથી બાણોનું ગ્રહણ કરવું અને ધનુષ્યને વિષે સંધાન
કરવું એ કોઈએ પણ જોયું નથી; એવા તે બંને શોભતા હતા. તે સમયે સર્વ ભુવનેને વિષે કે એક જે ધનુર્ધારીપણુ-તેની જે કીર્તિ-તના કોળાહળ જ જાણે હોયન; એવા તે અર્જુન અને તે Siણ કર્ણના ધનુષ્યની પ્રત્યંચાના શબ્દો તેઓએ સંપૂર્ણ દિગમંડળ આક્રમણ કર્યું. તે સમયે “આ
યુદ્ધને સંરંભ અવલોકન કરી આ દિશાઓફૂપી સ્ત્રીઓ મૂછને ન પામે એવું જાણીને જ જાણે + હોયના! તેમ તે અર્જુન અને કર્ણ-એ બંને જણેએ પોતાના બાણોના સમુદાય કરી સર્વ દિ
શઓ આસપાસ આચ્છાદન કરી. તે સમયે પ્રતિશત્રુએ કરેલા બાણના શબ્દોને “તત
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org