SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ આઈતિકરૂછ0િ OCCC Re છેસદરબારમાં લાળ રાજમાદી ઉપર નળ અને ભીમરથ સાથે બે કનાં જાણીતી ભીમરથ રાજા મળપ્રત્યે હેમ ઘગ્ય. કે હે નૃપશ્રેટ આ અમારો પ્રાણ અને રાણી એબધું તારણ છે દધિપણે રાજાએ પણ સબ્રાંત થઈનળને નમસ્કાર કર્યો અને તે બે કે દેવ, મેં તમારો અજાણતાં જે કાંઈ પ્રાચીન અપરાધ કર્યો હોય તેની મને ક્ષમા કરશે. આ 1 :| કુબડાપણું ત્યાગી નળરાજા પોતાના સ્વરૂપમાં સ્થિત થયો તે સમયે જેમ કંચુકી તારી નાગૅદ શોભાયમાન થાય છે તેમનળરાજ પણ શોભાયમાન દીસવા લાગ્યો. એવા સમયે મોટી છે રૂઢિનો ધણી હાથમાં એટણી લઈ ભીમરથ રાજાને જેવાને અર્થે ધનદેવ સાર્થવાહ ત્યાં આવ્યો તો છે એ વૈદભએ પૂર્વકતપિકાર સંભારીને પોતાના બંધુનીપેરેભીમરથરાજાની પાસે સન્માન કરાવ્યું. 6 ચંદા તથા સ્તુપર્ણને અને તેની પુત્રી ચંદવતીયુકત વસંત શ્રીશેખરને પણ પોતાના તો મોકલીને દમયંતીએ કુંડિનરમાં તેડાવ્યા. ત્યાં અનેક ઊપચારોથી દમયંતીએ તેઓની આગતા સ્વાગતા કરી. એમ કરતાં એક માસ સુધી તેઓ ત્યાં રહ્યા; તે જાણે એક મૂહુર્તન : - સા હોઈએના! એમ એને લાગ્યું. એક દિવસ પ્રાત:કાળે ભીમરથ રાજા રાજસભા ભરી વિરાજમાન થયો હતો ત્યાં કોઈ એક છે. આવતા આકાશથી આવ્યો તે હાથ જોડીને દમયંતી પ્રત્યે બોલ્યો. - દેવતા-હે મૈમી, તું તારા મનમાં સ્મરણ કર કે તાપસપુરમાં તાપસનો સ્વામી જે તે છે પ્રતિબોધકરી સમ્યકત પમાડો હતો તે પછી શુદયનું કરનાર ચારિત્ર મેં અંગીકાર કરવું તે છે હું ઉગ્રતપના પ્રભાવે કરી સૌધર્મ દેવલોકમાં અમૃતશ્રીકેશર નામનો દેવ થયો છું. મિથ્યા ધર્મ 4 મૂકાવી અરિહંત પરમાત્માના ધર્મમાં તે મને પ્રવેશ કરાવ્યો તેથી કરી અને આ દિવ્ય ફળ પ્રાપ્ત થયું, માટે હસતી તું મહા પરોપકારણ છે. એવું કહી તે દેવતા સપ્તકોટી સુવર્ણ મહોરની ત્યાં વૃષ્ટિ કરી ચાલતો થયો. ત્યારપછી, 9) વસંતશ્રીશખર, દધિપણું, વસ્તુપર્ણ, ભીમરથ અને સભામાં બેઠેલા સર્વ રાજાઓએ મળી નળને ( રાજ્યાભિષેક કર્યો. તેવાર પછી ત્યાં જેટલા રાજઓ હતા તેઓએ પોતપોતાની રાજમાંથી 7) પોતપોતાની બળવાન સેના કંડિનપુરમાં બોલાવી મંગાવી. જોશીઓએ જે શુભદિવસનું મૂહર્ત છે છેઆપ્યું હતું તે શુભ દિવસે સર્વ રાજાઓને સેના સહિત સાથે લઈ નળરાજ કોલાપુરભણી હૈ ચાલ્યો. ક્રમે કરી સર્વ અધ્યાના વનમાં આવ્યા. કવરને ખબર થઈ કે નગરની બહારના ને જીવનમાં સેના સહિત નણરાજ આવીને ઊતર્યો છે. તેથી કરી કવરનું મન ભયભીત થઈ કંપવા લાગ્યું. નળે કુવરની પાસે દૂત મોકલ્યો ને તેને કહાવી મોકલ્યું કે હે કવર કરી બીજીવાર S) તુ મારી સાથે દુત રમણ કર તારી લક્ષ્મી તે મારી થશે અથવા મારી લક્ષ્મી તે તાહરી થી. હું છે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005367
Book TitlePandav Charitra Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1878
Total Pages596
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy