________________
છું
5) હતું કે તે કોઈથી જીતી શકાય નહી એ ન દેનારો એવો હતો કે યાચકને એક વખત તે દાન S: મલ્યું તો તેને બીજીવાર કોઈને યાચના કરવાની અપેક્ષા રહેતી નહીં. કૃતવીર્યનો પુત્ર સુબૂમ
એ થશે. એ રાજા ચક્રવર્તિ થયું. એ રાજા એ તેજસ્વી હતો કે તેની શબે પણ કોઈ જોઈ સકે ઈ નહી. એ રાજાએ જમદગ્નિના પુત્ર પરશુરામની સાથે યુદ્ધ કર્યું હતું.
એવા અસંખ્ય રાજા એ કુલમાં થઈ ગયા પછી સંતનુ નામે રાજા ઉત્પન્ન થયો. એ રાજા મહા શાંત વૃત્તિવાળ, અતિ તેજસ્વી, તથા બ્રહ્માના જેવો પ્રતાપી થયો. જેણે અન્યાયના છે અંશે મૂલસહિત છેદીને ન્યાયરૂપ વૃક્ષનું પોષણ કર્યું અને સર્વ રાજાઓમાં ઉપમાન ભૂત થયેલ. , છે એ રાજાની પ્રજા પણ અતિ ચતુર ને સારાસાર સમઝનારી બુદ્ધિવાળી હતી. ધર્મ અર્થ અને ૭
કામ એ ત્રિવર્ગ કરી સહિત હતી. એ રાજ અતિ પવિત્ર, વિવેકી તથા સર્વ વ્યસનથી રહિત છતાં , તેને હમેશા એક મૃગયા રમવાનું વ્યસન પડી ગયું હતું.
કોઈએક સમયે સંતનુ રાજા પાપબુદ્ધિને વશ થયો થકો પોતાના બધા અમાં જે અતિ ચપલ અશ્વ હતો તેની ઉપર આરૂઢ થઈને વનમાં મૃગયા રમવા નીસરી પડશે. તે વનમાં કેટલેક 1. દૂર ગયા પછી એક સુંદર હરિણી હરણનું જોડું વિનોદ સહિત નૃત્ય કરતું હતું, તેમાંની હરિણિએ AI
છે તે રાજાને જોયું તેથી સંતાપ પામીને તે નાશવા માંડી. તેની પાછળ હરિણ પણ નાશવા લાગ્યો. એ ( તેનું શરીર કાંઇક શિથિલ હોવાથી ધણું ઊતાવળે દોડી શકે નહીં તે પણ જેટલું તેનાથી બન્યું (તેટલું દોડીને તે હરિણીની પાછળ કૂદતી કૂદતો તે હરિણીની સાથે એક બાગમાં છે. તે ) કે બાગ અતિ સુંદર તથા રમણીય હતો. તે બાગમાં તે હરિણુ એકાએક ગુમ થઈ ગયો તે જોઈને જ Sણ રાજાએ તેની ઊપર જે બાણ તાક્યું હતું તે પાછું ખેંચી લઈને તે તે બાગમાં ફરવા લાગે છે?
ત્યાં એક અતિ વિશાળ અને દિવ્ય ભુવન તેના જેવામાં આવ્યું. ત્યારે મનમાં વિસ્મય પામ્યો છે અને તે આવાશની અપૂર્વ રચના નિરખતો તે રાજ અંદર ચાલ્યો. જેવા સાત ગલાં અંદર 9) ગયો કે એક સુંદરી અદ્ભુત રૂપની તેના નિરખવામાં આવી. રાજાને આવતા જોઈ તે સુંદરીએ છે ( ઊઠીને તેની આગતા સ્વાગતા કરવા માંડી; અને આસન પર બેસવા કહ્યું ઈત્યાદિક ઘણા પ્રકારે છે તે સત્કાર કરીને તે સુંદરી પોતાની સાપર જઈ બેઠી. તે વખતે તે સુંદર સ્ત્રીની મુખમુદ્દા એવી ) કે દીડમાં આવતી હતી કે, તેના હદયરૂપ પૃથ્વીને વિષે પ્રેમરૂપ વૃક્ષને અંકુર ઉત્પન્ન થઈને જાણે મુખ દ્વત SE ઉપરના બે ગાળે રૂપ પલ્લવ કહાડ હોયની? એવું અતિ સુશોભિત સુંદર સ્ત્રીનું સુંદર વદન વિ- 2
લાસી જનનાં મનને હરણ કરે એમાં શું કહેવું? એવી અપૂર્વ રૂપવાળી સ્ત્રીને સન્મુખ બેઠેલી જોઈને
સંતનુ રાજ તેની પાસે ગયો અને પૂછવા લાગ્યો કે હે પ્રભાતના પ્રલ્લિત કમલના જેવું આ પણ તારું સુકોમળ શરીર, શ્રેટ સુગંધિક કમલના જેવું વાસિત કયા ભાગ્યશાળી દંપતિના ઉદરથી ઉત્પન્ન થે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org