SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ સાથી કરતી વેળા ભાવવાના દુહા. તેમાં પ્રથમ ત્રણ ઢગલી અને સિદ્ધશિલા કરતી વખતે ભાવવું કે દર્શન જ્ઞાન ચારિત્રના, આરાધનથી સાર; સિદ્ધશિલાની ઉપરે, હો મુજ વાસ શ્રીકાર. હવે સાથી કરતી વખતે. અક્ષતપૂજા કરતાં થકા, સફળ કરૂં અવતાર; ફળ માગું પ્રભુ આગળે, તાર તાર મુજ તાર. ૧ ફળ મૂકતી વખતે. ફળપૂજા કરતાં થકા, સફળ કરૂં અવતાર; ફળ માગું પ્રભુ આગળે, તાર તાર મુજ તાર. ૧ સાંસારિક ફળ માગીને, રવો બહુ સંસાર; અષ્ટ કર્મ નિવારવા, માગું મેક્ષફળ સાર. ૨ ચિહું ગતિ ભ્રમણ સંસારમાં, જન્મ મરણ જંજાલ પંચમગતિ વિણ જીવને, સુખ નહીં વિહું કાલ. ૩ જિનદર્શન મહિમા ફળ. શાર્દૂલવિક્રીડિત છંદ. યાયામ્પાયતન જિનસ્ય લભતે, થાયશ્ચતુર્થફલ; થઈ સ્થિત ઉઘsષ્ટમમ, ગંતું પ્રવૃત્તાધ્વનિ, શ્રદ્ધાસુર્દશમ બહિર્જિનJહા, ––ાત્યસ્તતે દ્વાદશં, મધ્યે પાક્ષિકમીક્ષિતે જિનપતિ, માપવાસં ફલે. ૧ અર્થ—હું જિનમંદિરમાં જઈશ એવું ચિંતવતાં એક ઉપ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005364
Book TitleShravak Kartavya tatha Vividh Stavanadi Samucchaya Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1917
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy