SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ न कोपो न लोभो न मानं न माया । न हास्यं न लास्यं न गीतं न कान्ता ॥ न चापत्यशत्रोर्न मित्रं कलत्रं । त्वमेकं प्रपद्ये जिनं देवदेवम् ॥५॥ दर्शनं देव देवस्य, दर्शनं पापनाशनम् । दर्शनं स्वर्गसोपानं, दर्शनं मोक्षसाधनम् ॥ ६॥ અથ ચૈત્યવંદન વિધિ. ઈચ્છામિ ખમાસમણે વંદિઉં જાવણિજાએ નિસીહિયાએ, મથુએણ વંદામિ. (એ પ્રમાણે ઉપર મુજબ ત્રણ ખમાસમણ દઈ ઈચ્છાકારેણું સંદિસહ ભગવત્ ચૈત્યવંદન કરૂં.) અથ ચૈત્યવંદન. બાર ગુણ અરિહંત દેવ, પ્રણમીજે ભાવે, સિદ્ધ આઠ ગુણ સમરતાં, દુઃખ દેહગ જાવે. આચારજ ગુણ છત્રીશ, પચવીશ ઉવજઝાય; સત્યાવીશ ગુણ સાધુના, જપતાં સુખ થાય. અચ્છેત્તર સંય ગુણ મલી એ, એમ સમરે નવકાર; ધીરવિમળ પંડિત તણે, નય પ્રણમે નિત્ય સાર. અથ અંકિચિ. અંકિંચિ નામ તિર્થ, સગે પાયાલિ માસે એક જાઈ જિણબિંબઈ, તાઇ સવાઇ વંદામિ. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005364
Book TitleShravak Kartavya tatha Vividh Stavanadi Samucchaya Granth
Original Sutra AuthorN/A
AuthorShravak Bhimsinh Manek
PublisherShravak Bhimsinh Manek
Publication Year1917
Total Pages362
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy