________________
૨૭૯
કીધા પ્રવેશ; પુત્ર જન્મ્યાની નાખત વાજી, નાદેં તે રહ્યું અમર ગાજી. ૧૧ ખત્રીશ અદ્ધતિહાં નાટિક થાય, ઘેર ઘેર કુંકુમ હાથ દેવાય; દાન યાચકને દીધાં અછેઠુ, જાણા કે વુડા ઉત્તર મેહ. ૧ર તારણુ ખાંધ્યાં ઘરઘર ખાર, ઘર ઘર ગાયૈં મંગલ ચાર; ખાર દિવસ લગે ઓચ્છવ કીધા, લખમી તણેા ત્યાં લાહેાજ :લીધા. ૧૩ અરથ ગરથના ખરચ્યાં ભંડાર, નામ તે ઢળ્યું નમકુમાર; દિનદિન વાધે ચંદ્ર વર્દિતા, કેડને લકે કેશરી જીત્યા. ૧૪ ત્રિવલી દેખીને ત્રિભુવન માહે, ગંગાજમુનાને સરસતી સાહે; નાસા નિરૂપમ દીપશિખાશી, નયણ પોંકજ પત્ર પ્રકાશી' ૧૫ મુહુથી ખેલે અમીરસ વાણી, મનમાંહે હરખે શિવાદેવી રાણી; ખાલલીલામાં બુદ્ધિ ભડાર, દેખીને સુરનરનાર. ૧૬ એક દિન નેમજી ખાજાર માંડે, નગરીના ખ્યાલ જીવે ઉછાલે; કૃષ્ણ તણી જિહાં આયુધશાલા, તિાં કર્ણે પાહાતા દ્વીન ચાલા. ૧૭ શ’ખ ચક્ર ને ધનુષ ઉદાર, કાદ ડ તાણીને કીધેા ટંકાર; વલતા સેવક ઇણી પરે ખાલે, ગૈાવિદ વિના એ ચક્ર ન ડાલે. ૧૮ ⟩ચી આંગુ ચક્ર ઉપાડયું, ચાક તણી પરે ભલુ ભમાડયું; અક ભાઈણી પર ભાંખે, શંખ ન વાજે કૃષ્ણજી પાંખે. ૧૯ લવેશ લઈ શંખ ખજાયા, સાતે પાતાલે સરગે સુણાયા; શેષ સલસલીયા ધરાતિહાં ધમકી;જરૂખે ખેડી કામની ઝમકી.૨૦ હમક લાગીને હાર તિહાં ચા, ક ંચૂક તણા અંધ વિન્ધ્યા; સમુદ્ર જલહુલીયા ચઢિયા કલ્લાલે, કાયર ક ંપે ને ડુંગરા ડાલે. ૨૧ હાથી ઠુમક્યા ને ઝબક્યા ભૂંજાર, તેજી ત્રાડાને ડર્યા દિક્પાલ, પવણુ થંભ્યા ને ધરતી ઘેરાઇ, કૃષ્ણજી કહે સુણા ખલસમુદ્ર ભાઇ. ૨૨ કાઇક નવા તે વેરી અવતરીચે, મહાટા અલવત મચ્છર રિયા, નાદે અનહદ અખર ગાજે, એવા તે શંખ કેણે ન વાજે. ૨૩ ત્રિભુવન માંહે કાઈ ન સુજે,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org