________________
૨૦૮
श्रीशांतिनाथाय नमः श्रीनेमनाथ स्वामिनो शलोको प्रारंभः
સિદ્ધિ બુદ્ધિ દાતા બ્રહ્માની બેટી, ખાલ કુંવારી વિદ્યાની પેટી, હસવાહની જગમાં વિખ્યાતા, અક્ષર આપેાને સરસતી માતા. ૧ નેમજી કેરા કેહ, શુ શલાકા, એક મનથી સાંભલજો લેાકેા; જબુદ્વીપના ભરતમાં જાણું, નગર સારીપુર સરગ સમાણુ, ૨ ચ ુટા ચારાશી મારે દરવાજા, રાજ્ય કરે તિહાં યદુવંશી રાજા; સમુદ્ર વિજયઘર શિવાદેવી રાણી, શીયલે સીતાને રૂપે ઇંદ્રાણી. ૩ તેહ તણી જે કુખે અવતરીયા, સહસ અઠેત્તર લક્ષણે ભરિયા; ખારો ખાટા ને મીઠા જે આહાર, ગર્ભને હેતે કીધા પરિહાર. ૪ ઘાર ઘટાને જલધર ગાજે, સજલ લીલાંખર પુહુવી મિરાજે; વાદલ દલમાં વિજ ઝબૂકે, ક્ષણ ક્ષણુ અંતર મેહ ટહૂકે. ૫ પૂરણ નદીયે આવ્યાં છે પૂર, પૂરણ પૂવી પસર્યા અકુર; રૂતુ મનેાહર દાદુર&કે, ભી સરાવર લેહેર તે લહેકે. ૬ છમ્મી હુરિયાંની અજબ છખીલી, નીલે આભરણે ધરતી રંગીલી, રાગ મલ્હારની રૂતુ ભલેરી, અનુઆલી પાંચમ શ્રાવણકેરી. છ પૂરણ પસાઁ પાવસ કાલ, પૂરણ પુહુવી પસીઁ સુગાલ; મધ્યરાતને પૂરણ માસે, નેમજી જનમ્યા રાજ આવાસે. ૮ ચાસ ઇંદ્રને છપન્ન કુમારી, આછત્ર કરીને ગયા નિજટારી; થયે! પરભાત રાત વિઠ્ઠાઇ, દાસીયે જઇને દીધી વધાઇ, ૯ દૂતે કીધું દાસી આચરણુ, અનેક આપ્યાં વસ્ર આભરણ; સાવન થાલ માંહે રૂપૈયા, સવા લાખ તે આપ્યા સામૈયા. ૧૦ અતિ આનંદ પામ્યા નરેશ, રાજસભામાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org