________________
સહ ભગવન સઝાય કરું ઈચ્છે એમ કહી ત્રણ નવકાર ગણવા. પછી બે ઘડી ધર્મધ્યાન કરવું.
સામાયિક પારવાની વિધિ. ૧ ખમાસમણું દેવું ૨ ઇરિયાવહિયા ૩ તસ્સઉત્તરી ૪ અન્નશ્કેઊસસિએણુ કહી પછી એક લોગસ્સને અથવા ચાર નવકારને કાઉસ્સગ્ન કરી લેગસ પ્રગટ કહેવે ખમાસમણ દઈ ઈચ્છા કારણ સંદિસહ ભગવદ્ મુહુપત્તિ પડિલેહું એમ કહી મુહુપત્તિ પડીલેહી ખમાસમણ દઈ ઈચ્છા કારેણ સંદિસહ ભગવત્ સામાયક પારૂં યથાશક્તિ વલી ખમાસમણ દેઈ ઈચ્છા કારેણ સંદિસહ ભગવન સામાયિક પારૂં તહત્તિ કહી પછી જમણે હાથ ચરવળા ઉપર અથવા કટાસણા ઉપર થાપી એક નવકાર ગણી સામાઈયવયજુત્તો કહીએ.
અથ સામાઇય વય જુત્તે. સામાઈય વય જુત્ત, જાવ મણે હેઇનિયમ સંજુત્તે છિન્નઈ અને અહંકમ્મ, સામાઈઅ જત્તિ આવારા ૧ સામાઈયંમિઉકએ, સમણે ઈવ સાવ હવાઈ જહા, એએણુ કારણું, બહુ સામાઈ કુજાર સામાયક વિધિ લીધું વિધિ પાયું વિધિ કરતાં જે કઈ અવિધિ હુઓ હોય. તે સવિ હું મન વચન કાયા કરી તસ્સ મિચ્છામિ દુક્કડં. દશ મનના, દશ વચનના બાર કાયાના, એવું બત્રીસ દેષમાં જે કઈ દેષ લાગ્યું હોય. તે સવિ હું મન, વચન, કાયાએ કરી તસ્સ મિચ્છામિ દુક્કડે. - ત્યાર પછી જમણે હાથથાપના સન્મુખ. સવળે રાખીને એક નવકાર ગણીએ. (ઇતિ સામાયક વિધિ સંપૂર્ણ)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org