________________
ર૭૧ ભય ૪ સેગ ૫ દુગચ્છા ૬ પરીહરૂં જમણે હાથે પડી લેવા કૃષ્ણલેશ્યા ૭ નલલેશ્યા કાપતલેશ્યા - પરીહરૂં માથા ઉપર પડી લેવા રસગારવ ૧૦ રિદ્ધિગારવ ૧૧ સાતાગારવ ૧૨ પરીહરૂં મેઢે પડી લેવા માયાશલ્ય ૧૩ નીયાણશલ્ય ૧૪ મિથ્યાત્વશલ્ય ૧૫ પરીહરૂ છાતી આગળ પડી લેવા કોધ ૧૬ માન ૧૭ પરીહરૂં પુઠે ડાબે ખભે પડી લેવા માયા ૧૮ લેભ ૧૯ પરીહરૂં જમણે ખભે પડી લેવા પૃથ્વીકાય ૨૦ અપૂકાય ૨૧ તેઉકાય ૨૨ ની જયણા કરૂં ડાબે ખભે પડી લેવા વાઉકાય ૨૩ વનસ્પતિકાય ૨૪ ત્રસકાય ૨૫ ની રક્ષા કરૂં જમણે પગે પડી લેવા તે મળે સાધુ શ્રાવકને બેલ ૫૦ કહેવા અને લેસ્યા ૩ શલ્ય ૩ કષાય ૪ એ દશ શિવાય ૪૦ બોલ સાધ્વી શ્રાવિકાને કહેવા મુહપત્તિ પડિલેહિ અંગના પચાસ બોલ ઉપર પ્રમાણે કહી પછી ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવત્ સામાયિક સંદિસાહ ઈચ્છે વળી ખમાસણ દઈ ઈચ્છા કારેણ સંદિસહ ભગવાન સામાયકઠાઉં ઈચ્છે એમ કહી બે હાથ જોડી એક નવકાર ગણું પછી ઈચ્છકારી ભગવન પસાયકરી સામાયક દંડક ઉચરાજી તેવારે વડીલ કરેમિભતે કહે વડીલ ન હોય તે જાતે પાઠ ભણ.
અથ કરેમિ ભંતે. કરેમિતે સમાયં સાવજ્જગ પચ્ચખામિજાવનિયમજજુવાસામિ દુહિવંતિવિહેણું મણે વાયાએ કાણું ન કરેમિકામિતસ્ય ભંતે પડિક્રમામિનિંદાગિરિહામિ અપાયું સિરામિ.
પછી ખમાસમણ દઈ ઈચ્છા કારેણ સંદિસહ ભગવદ્ બેસણું સંદિસાહુ ઈચ્છે ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન સઝાય સંદિસાહ ઈચ્છે ઈચ્છામિ ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org