________________
૨૨૯
નવમ નં.
નાટકના રાગનાં ગાયનો.
ગાયન ૧ લું
નાથ કૈસે ગજ બંધ છોડાયો-એ રાગ. પ્રેમે પ્રાર્થના કરીએ, રિખવ પ્રભુ પ્રેમે પ્રાર્થના કરીએ. ટેક. સરવવ્યાપક તુજ ચિતન શિક્તિ, વર્ણન શું તેનું કરીએ, શુદ્ધ હૃદયથી જે રે આરાધીએ, તે ભવસાગર તરીએ. રિ૦ ના રચના યથાયોગ્ય આ રે જગતની, તુજ દરિશનથી કરીએ, અ૫ સ્વીકારે અજે પ્રભુ તમે, કાવ્ય કથન શું કરીએ. રિ, મારા અકળ ગતિ પરાપાર પિતુ તારી, વાણીથી શું રે વિસ્તરીએ, પ્રથમ પતિ પૃથ્વીના થયા તમે, મહિમા તારે ઉર ધરીએ રિ ૩ મરૂદેવી જાયા પાયા શ્રી કેવળ, મૂર્તિ તમારીને વરીએ, કમળાના સ્વામી કર કરૂણ તું, સેવકને ન વિસરીએ. રિ૦ ૪ નાભિનંદકુમાર ભલે તમે, જનમ્યા વિનીતા નગરીએ, ચરણકમળને સેવક તારે, ગાય સ્તવન લળી લળી એ. રિ, પા
ગાયન ૨ જુ. વંદન કરીએ પ્રથમ પ્રભુને. આદિનાથ તું સુખકર સાહેબ, તરણ તારણ સ્વભાવ દુ:ખ હરવા, ભવ તરવા, દેજે જ્ઞાન નાવ રે, વંદન છે ટેક.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org