________________
૨૨૮
મૃગલંછન પ્રભુ ચરણ સુહાયા જયા ૩ ચકવતી પ્રભુ પાંચમા સોહે, સલમા જિનવર જગ સહુ મેહે જય છે ૪ મંગલ આરતી તેરી કીજે, જન્મ જન્મનો લાહો લીજે છે જય૦ છે પ . કર જેડી સેવક ગુણ ગાવે, સે નર નારી અમરપદ પાવે છે જયાદા
મંગળદી. દવે રે દી મંગળિક દીવે, આરતી ઉતારક બહુ ચિર જીવે દીવ છે ૧ સેહમને ઘર પર્વ દીવાળી, અંબર ખેલે અબળા બાળી દીવે છે ૨ | દેપાળ ભણે ઈણે ઘેર અજીઆળી, ભાવે ભગતે વિશ્વ નિવારી દીવ ૩. દેપાળ ભણે ઈણે આ કળિકાળે, આરતી ઉતારી રાજા કુમારપાળે છે દીવે છે ૪ અમ ઘર મંગળિક તમ ઘર મંગળિક, મંગળિક ચતુર્વિધ સંઘ ઘર હોજે છે દવે રે દીવે છે ૫ છે
અથ મંગળી ચાર, ચારે મંગળ ચાર, આજ મહારે ચારે મંગળ ચાર કે દેખે દરસ સરસ જિનજીકે, શોભા સુંદર સાર છે આજ છે ૧ છિનું છિનું છિનું મનમેહન ચરે, ઘસી કેસર ઘનસાર છે આજ રા વિવિધ જાતિકે પુષ્પ મંગાવો, મેઘર લાલ ગુલાલ છે આજ છે ? ધૂપ ઉખે ને કરે આરતી, મુખ બોલે જયકાર છે આજ રે ૪ છે હર્ષ ધરી આદીશ્વર પૂજે, ઐમુખ પ્રતિમા ચાર એ આજ ર પ છે હૈયે ધરી ભાવ ભાવના ભાવે, જિમ પામે ભવપાર છે આજ છે ૬ સકળચંદ સેવક જિનજીકે, આનંદઘન ઉપગાર ! આજ મહારે ચા મંગળ ચાર એ છે કે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org