________________
રશે ગાલો હાલો૦ ૭ નંદન મામા મામી લાવશે ટેપી આ ગલાં, રતને જડીયાં ગુલડે મેતી કસબી કેર નીલાં પીળાં ને વળી રાતાં સરવે જાતનાં, પહેરાવશે મામી મારા નંદ કિશોર કે હાલે. છે. ૮ નંદન મામા મામી સુખડલી બહુ લાવશે, નંદન ગજવે ભ
એ લાડુ મોતીચૂર છે નંદન મુખડા જોઈને લેશે મામી ભામણાં, નંદન મામી કહેશે છે સુખ ભરપૂર છે હાલો રે ૯ નંદન નવલા ચેડા મામાની સાતે સતી, મારી ભત્રીજી ને બેન તમારી નંદ છે તે પણ ગુંજે ભરવા લાખણસાઈ લાવશે, તુમને જોઈ જોઈ હેશે અધિકે પરમાનંદ છે હાલો૦ ૧૦ | રમવા કાજે લાવશે લાખ ટકાને ઘુઘરે, વળી સૂડા મેન પિપટ ને ગજરાજ છે સારસ હંસ કેયેલ તત્તર ને વળી મરજી, મામી લાવશે રમવા નંદ તમારે કાજ હાલો૦ ૧૧ રે છપન કુમરી અમરી જળકળશે નવરાવીઆ, નંદન તમને અમને કેલીઘરની માં ને ફુલની વૃષ્ટિ કીધી
જન એકને માંડલે, બહુ ચિર જી આશીષ દીધી તેમને ત્યાંહ છે હાલે છે ૧૨ એ તમને મેરૂગિરિ પર સુરપતિએ નવરાવીઆ,નિરખી નિરખી હરખી સુકૃત લાભ કમાય છે મુખડા ઉપર વારૂ કેટી કેટી ચંદ્રમા, વળી તન પર વારૂ ગેરી ગુણસમુદાયો હાલો૦ ૧૩. નંદન નવલા ભણવા નિશાળે પણ મૂકશું, ગજ પરે અંબાડી બેસાડી માટે સાજો પસલી ભરશું શ્રીફળ ફેફળ નાગરવેલશું, સુખડલી લેશું નિશાળીઆને કાજ રે હાલો૦ ૫ ૧૪ મે નંદન નવલા મેટા થાશે ને પરણાવશું, વહુ વર સરખી જેડી લાવશું રાજકુમાર છે - રખાં વેવાઈ વેવાણે પધરાવશું, વર વહુ પિંખી લેશું જોઈ જોઈને દે. દાર હાલે છે ૧૫ સાસરૂ પીયર મારાં બેહ પખ નંદન ઉજળા, મારી કુખે આવ્યા તાત પતા નંદ છે માહારે આંગણ વુક્યા અમૃત
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org