________________
૨૨૪ મહાવીરસ્વામીનું પારણું. માતા ત્રિશલા ઝુલાવે પુત્ર પારણે, ગાવે હાલ હાલો હાલરૂવાનાં ગીત સેના રૂપા ને વળી રને જડીયું પારણું, રેશમ દેરી ઘુઘરી વાગે છુમ છુમ રીત છે હાલે હાલે હાલે હાલે મારા નંદને છે ૧ મે જિનજી પાસે પ્રભુથી વરસ અઢીસે અંતરે, હેશે ચોવીશમે તીર્થકર જિન પરિમાણ છે કેશીસ્વામી મુખથી એવી વાણી સાંભળી, સાચી સાચી હુઈ તે માટે અમૃત વાણા હાલે છે ૨ ચદે સ્વને હવે ચકી કે જિનરાજજી, વીત્યા બારે ચકી નહીં હવે ચકી રાજા જિનજી પાસે પ્રભુના શ્રી કેશી ગણધાર, તેહને વચને જાણ્યા વીશમા જિનરાજ છે મારી કુખે આવ્યા ત્રણ ભુવન શિરતાજ, મારી કુખે આવ્યા તરણ તારણ જિનરાજ છે હું તે પુન્ય પનોતી ઇદ્રા થઈ આજ રે હાલો રે ૩છે મુજને દેહલે ઉપજે બેસું ગજઅંબાડીએ, સિંહાસન પર બેસું ચામર છત્ર ધરાય છે એ સહુ લક્ષણ મુજને નંદન તારા તેજના, તે દિન સંભારું ને આનંદ અંગ ન માય રે હાલો રે ૪ કરતલ પગતલ લક્ષણ એક હજાર ને આઠ છે, તેથી નિશ્ચય જાણ્યા જિનવર શ્રી જગદીશ છે નંદન જમણ જશે લંછન સિંહ બિરાજતે, મેં તો પહેલે સ્વને દીઠે વિશવાવીશ એ હાલો ૫ નંદન નવલા બંધવ નંદિવર્ધનના તમે, નંદન ભેજાઈઓના દેવર છે સુકુમાળ છે હસશે ભેજાઈઓ કહી લાડકા દીયર માહરા, હસશે રમશે ને વળી ચુંટી ખણશે ગાલ છે હસશે રમશે ને વળી હુંસા દેશે ગાલ છે હાલો છે દ છે નંદન નવલા ચેડા રાજાના ભાણેજ છે, નંદન નવલી પાંચસે મામીના ભાણેજ છો કે નંદન મામલઆના ભાણેજ સુકુમાળ, હસશે હાથે ઉછાળી કહીને નાના ભાણેજા, આંખો આંજીને વળી ટપકું કે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org