________________
૨૨૦
જીરે લીજીએ એક એકનો અંશ રે ! ગુરુ છે વાટ છે ૩ છે જીરે એક નિદે જીવ અનંત છે, જીરે પુદ્ગલ પરમાણુઆ અનંત રે છે ગુ. વાવ છે જીરે એક પ્રદેશે જાણીએ, જીરે પ્રદેશે વર્ગણ અને ત રે . ગુવાવ છે ૪ જીરે અસંખ્ય ગેળા સંખ્યા છે, જીરે નિદ અસંખ્ય ગેળા શેષ રે ગુરુ વાગે છે જીરે પરમાણમાં પ્રત્યે ગુણ અનંત છે, જીરે વરણ ગંધ રસ ફરસરે છેગુરુ છે વાવ છે ૫. જીરે લેક સકલમય ઇમ ભર્યો, જીરે કહે મૈતમ ધન્ય તુમ જ્ઞાન રે. ગુવાવ છે જીરે એવા ગુરૂની આગળ ગહુઅલી, જીરે ફતેશિખર અમૃત શિવની શ્રેણી રે ગુરુ છે વાટ ને ૬
સખી સરસ્વતી ભગવતી માતા રે, કઈ પ્રણમીજે સુખશાતા રે કાંઈ વચન સુધારસ દાતા, ગુણવંતા સાંભળો વીર વાણું રે કાંઈ મોક્ષ તણું નિશાણું ગુગ છે ૧ એ આંકણું જે કાંઈ ચોવીશમાં જિનરાયા રે, સાથે ચેદ સહસ મુનિરાયા છે. જેના સેવે સુર નર પાયા છેગુરુ સાં | ૨ | સખી ચતુરંગ ફેજા સાથ રે, સખી આવ્યા શ્રેણિક નરનાથ રે પ્રભુ વંદીને હુઆ સનાથ છે ગુ. સાં છે ૩ . બહુ સખીઓ સંયુત રાણી રે, આવી ચેલણ ગુણખાણું રે એ તો ભામંડલમાં ઉજાણી ગુરુ છે. સાંજે ૪ કરે સાથીઓ - હનવેલ રે, કાંઈ પ્રભુને વધાવે રંગરેલ રે છે કાંઈ ધેવા કર્મના મેલ છે ગુ . સાંજે ૫ છે બારે પર્ષદા નિ સુણે વાણી રે, કાંઈ અમૃતરસ સમ જાણું રે કાંઈ વરવા મુક્તિ પટ્ટરાણી ગુસાં સાદા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org