________________
ર૧૮
સુરંગ ગુલાલ મંગાવે, અબીર ઉડાવે ઝેરી ભર ભરકે હેરી છે ૧. ધાન ગ્યાન ડફ તાલ બજા, ગુણ ગાવે પ્રભુ હિત ધરકે હારી. ૨ અનુભવ અત્તર કુલેલ મંગાવે, વાસ દિદિસ મહમહકે છે હેરી છે ૩ો કોઇ માન રજ ધૂળ ઉડાવે, ક્યું તે રાખ્યા સબલ થરકે છે હેરી છે ૪
સૈયાં મેંને શી કીની ચોરી, શામરેસે કહીઓ મેરી, શામરેસેં સબ જાદવ મિલ વસંત ખેલે, ખેલ ખેલત ગિરધર ગરી છે હરિ હરિ લાલા ખેલા છે ડારે ગુલાલ મુઠી ભર ભરકે, અને બીરકી ભરી હે જેરી સૈયાં. ૧ સસરેહમારે સમુદ્રવિજયજી, સાસુ શિવાદેવી ભેરી છે હરિ હરિ છે પિયુજી હમારે નેમ નગીને, છાંટું કેસર ઘન ઘેરી સૈયાં મારા કહત ધરમચંદ નેમને રાજુલ, સબી કારકું છોરી છે હરિ હરિ રે કરમ નાશ કરી શિવગત સાધી, આપ ખીલાઈ દેરી છે સૈયાં છે ૩
ગહુંળીઓ.
પ્રભુ મારે ભાગ કરમ ક્ષીણ જાણે રે, પ્રભુ મારે પરણ્યો સંજમ રાણું રે પ્રભુ મારે ત્રીશ વરસ ઘરવાસ રે, પ્રભુ મારે સંજમ લેવા ઉલ્લાસ રે પ્રભુ તમે વિહાર હવામાં ધાર્યો રે, પ્રભુ અમને ગમશે નહીં નિરધાર રે ૧ પ્રભુ તું તે જ્ઞાનાદિક ગુણદરિયે રે, પ્રભુ હું નિરાશ્રય રહ્યો પડી રે પ્રભુ મારા માતા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org