________________
૨૧૭
બાર રે ચાલો છે ફાગનકે દિન ચાર રે ચાલો છે એ આંકણ કનક કળી કેસર ઘોળી, પૂજે વિવિધ પ્રકાર છે. ચાલો ૧ | કૃષ્ણગરકે ધૂપ ઘટત હે, પરિમા બહેકે અપાર રે ચાલો૦ મે ૨ એ લાલ ગુલાલ અબીલ ઉડાવત, પાસજીકે દરબાર રે ચાલે છે ૩ ભરી પીચકારી ગુલાલકી છીર, વામદેવી કુમાર રે ચાલો૦ | ૪ | તાલ મૃદંગ વેણ ડફ બાજે, ભેરી ભુંગળ રણકાર રે ચાલો૦ છે ૫. સબ સખીયન મીલી ધુંવાર સુનાવત, ગાવત મંગળ સાર ૨. ચાલો છે ૬. રત્નસાગર પ્રભુ ભાવના ભાવે, મુખ બેલે જચકાર રે ચાલે ખેલીએ હેરી ૭
- ચંદ્ર પ્રભુજીનેં લાલ રે, મેરી લાગી લગનવા ચંદ્ર લાગી લગનવા છેડી ન છૂટે, જબ લગ ઘટમેં પ્રાણ રે ! મેરી ૧ દાન શીયળ તપ ભાવના ભાવે, જેનધરમ પ્રતિપાળ રે મેરીટ ને ૨ બે હાથ જોડ કર અરજ કરત હે, વંદત શેઠ ખુશાલ રે મેરી લાગી લગનવા છે ૩
(૪) કીન સંગ ખેલું મેં હરી રે, મેરે પીયુ બ્રહ્મચારી છે કીનો સમુદ્રવિજય શિવાદેવીકે નંદન, પંચ મહાવ્રત ધારી રે ! મેરા છે ૧. આપ ચલે ગિરનાર ઉપર, પાછળ રાજુલ નારી રે ! મેરા છે ૨ સેસાવનકી કુંજ ગલનમેં, લીને કેવળ કર્મ નિવારી રે ! મેરો૩ કહે નેમિ પ્રભુ નેમ રાજુલ દેએ, પામ્યાં મુક્તિ મોહનગારી રે મેરે ૪ છે
હોરી ખેલે રે ભવિક મન સ્થિર કરકે હેરી ખેલ રે, સુમતિ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org