________________
૧૭૧
૧૧ મદિફિમજથ–રાગદ્વેષ રહિત નિષ્પક્ષપાતપણે વસ્તુતત્વને યથાર્થ રીતે ઓળખી મધ્યસ્થતાથી દેષને દૂર કરનાર
૧૨ ગુણરાગી–સદગુણને જ પક્ષ કરનાર, ગુણનેજ પક્ષ લેનાર.
૧૩ સકથ–એકાંત હિતકારી એવી ધર્મકથા જેને પ્રિય છે એ.
૧૪ સુપખ–સુશીલ અને સાનુકૂળ છે કુટુંબ જેનું એ સિભાગ્યવંત.
૧૫ દીર્ઘદર્શા–પ્રથમથી સારી રીતે વિચાર કરીને પરિ ણામે જેમાં લાભ સમા હોય એવા શુભ કાર્યને કરવાવાળો.
૧૬ વિશેષજ્ઞ–પક્ષપાત રહિતપણે ગુણ દેષ હિતાહિત કાર્ય અકાર્ય ઉચિત અનુચિત ભક્ષ અભક્ષ પેય અપેય ગમ્ય અગમ્ય વિગેરે વિશેષ વાતને જાણે.
૧૭ વૃદ્ધાનુગત–પરિપકવ બુદ્ધિવાળા અનુભવી પુરૂષને અનુસરી ચાલનાર, નહીં કે જેમ આવ્યું તેમ ઉછુંખલપણે ઈચ્છા મુજબ કામ કરનાર.
૧૮ વિનયવત–ગુણાધિકનું ઉચિત ગૈરવ સાચવનાર સુવિનીત.
૧૯ કૃતજાણ–બીજાએ કરેલા ગુણને કદાપિ નહીં વિસરી જનાર.
૨૦ પરહિતકારી–સ્વતઃ સ્વાર્થ વિના પરોપકાર કરવામાં તત્પર, દાક્ષિણ્યતાવંત તે જ્યારે તેને કઈ પ્રેરણા અથવા પ્રાર્થના કરે ત્યારે પરોપકાર કરે અને આ તે પિતાના આત્માની જ પ્રેરણાથી સ્વ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org