________________
૧૭૦
૧ ક્ષુદ્ર નહી—અક્ષુદ્ર ગંભીર આશયવાળા સૂક્ષ્મ રીતે વસ્તુતત્ત્વના વિચાર કરવાને શક્તિ ધરાવનાર સમર્થ જીવન વિશેષ ધર્મરત્નને પામી શકે.
૨ રૂપનિધિ—પ્રશસ્ત રૂપવાળા પાંચે ઇંદ્રિયા જેને સ્પષ્ટ રીતે પ્રાપ્ત થયેલ છે એવા અર્થાત્ શરીર સબંધી સુંદર આકૃતિને
ધારનાર આત્મા.
૩ સૌમ્ય-સ્વભાવેજ પાપ દ્વેષ રહિત શીતળ સ્વભાવવાળા આત્મા.
૪ જનપ્રિય-સદાચારને સેવનાર લેાકપ્રિય આત્મા. ૫ ક્રૂર નહીં—કરતા યા નિષ્ઠુરતાવડે જેનુ મન મિલન થતુ નથી એવા અક્લિષ્ટ યાને પ્રસન્ન ચિત્તયુક્ત શાંત આત્મા.
૬
ભીરૂ—આ લેાક સંબંધી તથા પરલાક સંબંધી અપવાદથી ડરવાવાળા અર્થાત્ અપવાદભીરૂ તેમજ પાપભીરૂ હાવાથી બધી રીતે સંભાળીને ચાલનાર ઉભય લાક વિરૂદ્ધ કાર્યના અવશ્ય પરિહાર કરનાર આત્મા.
૭ અશક—છળ પ્રપંચડે પરને પાશમાં નાખવાથી દૂર રહેનાર.
૮ સુખિન—શુભ દાક્ષિણ્યવત ઉચિત પ્રાર્થનાના ભંગ નહીં કરવાવાળા સમયેાચિત વતી સામાનું દિલ પ્રસન્ન કરનાર. ૯ લજ્જાળુએ લજ્જાશીલ અકાર્ય વર્જી સતકા માં સ્હેજે જોડાઇ શકે એવા મર્યાદાશીલ પુરૂષ.
૧૦ દયાળુએસ કાઈ પ્રાણીવર્ગ ઉપર અનુકંપા
રાખનાર.
Jain Educationa International
NOR
For Personal and Private Use Only
www.jainelibrary.org