________________
૧૫૮ ઉપરનો હાલ દેખાડે, વિપત્તિમાં નથી કેઈ. અશાતા ઉદયે સઘળા, અરે શાતા ઉદય સબળા; અરે શાતા અશાતામાં, વખતના રંગ બેરંગી. અરે જે સ્વાર્થના સાધુ, ઉપરથી પ્રેમ દેખાડે; વિપત્તિ વેળા નથી ભેળા, જરા નહીં ઓળખે ત્યારે. થયે પંખી તણે મેળો, સહુ નિજ માર્ગને લેશે; મલીને ભિન્ન જ્યાં થાવું, ઘણુ મેળા થયા એવા. જગતમાં બાહા દષ્ટિએ, કર્યા મેળા અનંતા રે, મળે નહીં શાંતિને છેડે, અરેરે ઝાંઝવા જળમાં. સમજ એ જીવ મારા રે, ગણું સહુ ખેલને જૂઠા સહજની શાંતિ પારખી લે, સદાની એહ શેધી લે. ઉપાધિ દુઃખની કયારી, ઉપાસે જે કરે કે તથાપિ દુઃખ દેખાશે, ઉપાધિ સંગ છેડી દે અહીં તુસારની પેઠે, અરે આશા તણાં બિંદુક પલકમાં સર્વ ચળ થાશે, ફના સહુ દેખતાં થાશે. મધુબિંદુ સમાં સુખડાં, ભવિષ્ય દુઃખ દેનારાં, સમજ નક્કી ખરૂં દિલમાં, સુધારી લે જીવન સારૂં. મને ભાસે જગત્ સ્વનું, હવે એ દ્રષ્ટિને સાક્ષી, નથી એ દ્રષ્ટિને દષ્ટા, તટસ્થત્વ હવે સહુમાં. ખરે નિશ્ચય થયે મુજને, ફરે નહીં ધ્રુવની પેઠે, વિચારીશું સુધારીશું, ગ્રહીશું મુક્તિ નિસરણું. મને મારે મ દી, સકળ જ્યાં ભાસતા તેઓ બુદ્ધ બ્ધિ સાધ્ય સાધીશું, ગ્રહીને સાધન સઘળાં.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org