________________
૧૫૧
કોટી ધન આવશે નહીં કદિ સાથમાં, પાપને પુણ્ય સાથે જ આવે, દાન કરજે સદા ધર્મ વાટે મુદા, દાનથી આતમા મેક્ષ પાવે.
જાગ છે ૫ છે સ્મરણ કર દેવનું શરણ જે દીનનું, સાધુનાં દર્શને પુણ્ય થાવે, સાધુ દર્શન થકી સાધુ વંદન થકી, કેટી ભવનાં કર્યાં પાપ જાવે.
જાગ છે ૬ સાધુના સંગથી આતમા જાગતે, તીર્થ જંગમ મુનિ ભવ્ય સેવ; તીર્થ જંગમ મુનિ કલ્પવેલી અહે, પુષ્પરાવર્તના મેઘ જે.
જાગ છે ૭ છે સાધી લે સિદ્ધને ધર્મ વ્યવહારથી, ભક્તિ ઉત્સાહથી યત્ન ધારે, ધર્મકરણ કરી ફેક થાવે નહીં, ધર્મથી આવશે દુખ આરે.
જાગ છે ઉંઘ ત્યાગી અહો દેહ દેવળ વિષે, શુદ્ધ ચેતન પ્રભુને જગાડે, બુદ્ધિસાગર સદા ભાવના મેગરી, સ્મરણને ઘટ હેતે વગાડે.
જાગ છે ?
ઘડીના નવનવા રંગ,
(ગઝલ) ઘડીમાં સુખ આવે છે, ઘડીમાં દુઃખ આવે છે; ઘડીમાં ચિત્ત ચકડેલે, ઘડીમાં તત્ત્વ તે ખોલે. ૧ ઘડીમાં જ્ઞાનની વાતે, ઘડીમાં શેકની વાતે ઘડીમાં પ્રેમના પ્યાલા, ઘડીમાં શેકની જવાલા. ૨ ઘડીમાં લાગતું મીઠું, ઘડીમાં થાય નહીં દીઠું ઘડીમાં ચિત્ત આણુદે, ઘડીમાં ચિત્તડું ફંદે. ૩
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org