________________
૧૩૦
સમાધિ સુસંવર, યશોધર વિજય મલ્લિ દેવ છે અનંતવીરજ ભદ્રકૃત, તેહની કીજે સેવ 3 અનાગત જિનવર, હશે તેહનાં નામો ભણે વાચક મૂલા, તેહને કરૂં પ્રણામ. ૪
ઢાળ ચેથી મહાવિદેહ પંચ મઝાર, પ્રત્યેકે જિન ચાર છે સીમંધર જુગમંધર, બાહુ સુબાહુ અસુખકાર છે ૧. સુજાત સ્વયંપ્રભ સ્વામી, રાષભાનન લેહુ નામી છે અનંતવીરજ દેવ, સૂર પ્રભુ કરૂં આ સેવ છે ૨ . વિશાળ વજધર સાહ, ચંદ્રાનન ચંદ્રબાહુ ભુજંગ ઈશ્વર ગાઉં, નેમિ પ્રભુ ચિત્ત એ લાઉં રે ૩. વીરસેન મહાભદ્ર વંદું, દેવજસા દીઠે આનંદું છે અજિતવીરિય વંદન, શાશ્વતા ઋષભ ચંદ્રાનન છે ૪ વદ્ધમાન વારિષણ ઈશ, એ હવા જિન ચેવિશ છે એવા છનું એ જિનવર, વાચક મૂલા કહે સુખકર છે ૫ છે
ઢાળ પાંચમી હવે પાયાલે લોક મજ્જ, જિહાં અસુરકુમાર છે લાખ ચોસઠ જિનભુવન છે, તિહાં કરૂં જુહાર છે ૧ મે નાગકુમાર માંહિ કહ્યાં, તિહાં લાખ ચોરાશી છે એતાં જિનહર તિહાં નમું, થાઉં સમકિતવાસી ૨ સેવનકુમાર મજજ લાખ, બહુ તેર પ્રાસાદ છે છનું લાખ વાયુ મજ, સુણીએ સુરનાદ ૩ દીપકુમાર દિશાકુમાર, વળી ઉદધિકુમાર વિદ્યુત્ સ્વનિતકુમાર અને, વળી અગ્નિકુમાર
૪ | એ છએ સ્થાનક જાણીએ, પ્રત્યેકે જિનહર છે છતું તેર છડુંતેર લાખ તિહાં, ભવિયણ જિન સુખકર છે પો એકારે સવિ મલી, બહું તેર તિહાં લાખ છે સાઠ કડી જિનપુર નમું, શ્રી જિનવર ભાખ છે ૬ લાખ સાઠ નેવ્યાશી કેડી, અને તેરસેં કેડી છે જિનપડિમા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org