________________
૧૨૯
છે અથ શ્રી વૃદ્ધચૈત્યવંદન પ્રારંભ
છે ઢાળ પહેલી કેવલનાણી શ્રીનિરવાણું, સાગર મહાસ વિમલ તે જાણી . સર્વાનુભૂતિ શ્રીધર ગુણખાણી, દત્ત દામોદર વંદું પ્રાણી છે૧ સુતે જ સ્વામી મુનિસુવ્રત જાણું, સુમતિને શિવગતિ પંચમનાણી અને સ્તાંગનેમીસર અનિલ તે જાણું, યશધરસે મન માંહિ આણ પારો કૃતારથ જપતાં નવિ હાય હાણ, ધમીસર પામ્યા શિવપુર રાણી
શુદ્ધ મતિ શિવકર સ્પંદન ઠાણી, સંપ્રતિના ગુણ ગાયે ઇંદ્રાણું છે ૩ વાચક મૂલા કહે ઉગતે ભાણી, સ્તવન ભણે જિમ થાઓ નાણી એ ચાવીશી નિત્ય નિત્ય ગાણી, મુક્તિ તણું સુખ જિમ યે તાણી રે ૪
છે ઢાળ બીજી આદિ અજિતજ રે, સંસવ અભિનંદન ભણું શ્રી સુમતિજ રે, પદ્મપ્રભુજીના ગુણ થયું. શ્રી સુપારસ રે, ચંદ્રપ્રભ જગ જાણીએ સુવિધિ શીતલ રે, શ્રેયાંસ હરખે વખાણુએ છે ૧ કે ત્રુટક છેવખા
એ શ્રી વાસુપૂજ્ય, વિમલ અનંત ધર્મ શાંતિ એ છે કુંથુ અર મલ્લિ મુનિસુવ્રત, નમિ નેમ ધ્યાઉ ચિત્ત એ છે શૂર ધીર પાર્શ્વ વીર, વર્તમાને જિનવરા છે કર જોડી વાચક ભણે મૂલા, સ્વામી સેવક સુખકરા છે ૨
છે ઢાળ ત્રીજી પદ્મનાભ સૂરદેવ, સુપાર્શ્વ સ્વયંપ્રભ હોઈ સર્વાનુભૂતિ દેવસુત, ઉદય પેઢાલજ જોઈ છે ૧. પિટિલ સત્કીર્તિ, મુનિસુવ્રત અમમ નિકષાય છે નિપુલાયક નિર્મમ, ચિત્રગુપ્ત વંદું પાય ર છે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org