________________
૧૨૨
પ્રભુને વિહાર રે ચઉટ ૧ ઉંચપણે કેસ તિગળ કહ્યું છે, જન એક વિસ્તારા નિજ નિજ માન પ્રમાણ ભરાવીયજી, બિંબ સ્વ પર ઉપગાર રે . ચઉ૦ મે ૨ અજિતાદિક ચઉ દાહિણેજી, પશ્ચિમે પડિમા આઠ રે છેઅનંત આદે દશ ઉત્તરેજી, પૂરવે રિખભ વીર પાઠ રે ચઉ૦ ૧ ૩ રિખભ અજિત પૂર્વે રહ્યા છે, એ પણ આગમપાઠ રે એ આત્મશક્ત કરે જાતરાજી, તે ભવિ મુક્તિ વરે હણું આઠ રે ચઉ૦ ૪ દેખો અચંબ શ્રી સિદ્ધાચળેછે, હુઆ અસંખ્ય ઉદ્ધાર રે આજ દિને પણ એણે ગિરિજી, ઝગમગ ચિત્ય ઉદાર રે ચઉટ છે ૫ ને રહેશે ઉત્સર્પિણ લગેજી, દેવમહિમા ગુણ દાખી રે ! સિંહ નિષદ્યાદિક થિરપણેજી, વસુદેવ હિંડની શાખ રે છે ચઉ૦ ૫ ૬ કેવળી જિનમુખ મેં સુર્યું છે, એણે વિધે પાઠ પઠાય રે . શ્રી શુભવીર વચન રસેજી, ગયા રિખવ શિવ ઠાય રે ! ચઉ૦ છે ૭
છે શ્રી તારંગાજીનું સ્તવન છે તુંગ તારંગ ગિરિ શોભતે રેલાલ, રાજે અજિત જિદ રે સેભાગી દર્શન કરતાં દુઃખ ટલે રે લાલ, હોયે પરમાનંદ રે છે
ભાગી . તુંગવે છે ૧અજિત જિર્ણોદ જુહારીને રેલાલ, કીજે સફલ અવતાર રે ભાગી છે મહિમા જસ ગાજે સદા રે લોલ, ઉતારે ભવપાર રે ભાગી તુંગ ૨ કેટિશિલા જસ ઉપરે રે લાલ, સિદ્ધશિલાની જેમ રે ભાગી શોભે નયણે નીહાલતાં રે લાલ, મેદ ધરે મન જેમ રે સભાગી છે તુંગવે છે ૩ અવલંબન લેતાં મુદા રે લાલ, મેહ પરાજય થાય રે ભાગી છે તારે તે તીરથ ગણે રે લાલ, ભવ્ય જનોને સહાય રે સોભાગી છે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org