________________
૧૨૧ છે શ્રી ગિરનારજીનું સ્તવન છે
(ગરબાની દેશી.) જઈને રહેજો મારા વાલાજી રે, શ્રી ગિરનારને ગેખ છે જઈને એ અમે પણ તિહાં આવશું છે મારા છે જ્યારે પામીશું જોખ છે જઈ ને ૧ જાન લઈ જુનાગઢે છે મારા છે આવ્યા તેરણ આપ છે જઈ પશુ પંખી પાછા વળ્યા છે મારા છે જાતાં ન દીધે જવાબ છે જઈ ને ર છે સુંદર આપણ સારિખા છે મારાજેમાં નહીં મળે જેડ જઈ છે બોલ્યા અણુબોલ્યા. કરે છે મારા છે એ વાતે તમને ખોડ છે જઈ . ૩. હે રાગી તું વૈરાગીઓ છે મારા જગમાં જાણે સહુ કઈ છે જઈને રાગી તે લાગી રહે છે મારા છે વૈરાગી રાગી ન હોય છે જઈ જ છે વર બીજો હું નવિ વરૂં છે મારા સઘળા મેલી સવાદ છે જઈ મેહનીયાને જઈ મળી છે મારા મોટા સાથે સ્પે વાદ છે જઈ . છે પા ગઢ તે એકગિરનાર છે. મારા નર તો છે એક શ્રી નેમ છે જઈ છે રમણું એક રાજીમતી છે. મારા છે પૂરો પાડ્યો જેણે પ્રેમ એ જઈ છે ૬ વાચક ઉદયની વંદના | મારા છે માની લેજો મહારાજ ! જઈટ છે નેમ રાજુલ મુક્ત મલ્યાં છે મારા છે સાયો આતમ કાજ રે જઈને રહેજો મારા વાલાજી રે ૭ |
શ્રી અષ્ટાપદજીનું સ્તવન છે (કુંવર ગભારો નજરે દેખતા––એ દેશી.) ચઉ આઠ દસ દય વંદીએજી, વર્તમાન જગદીશરે અષ્ટાપદ ગિરિ ઉપરેજી, નમતાં વાધે જગશ રે ભરત ભરતપતિ જિનમુખેજી, ઉચ્ચરીયાં વ્રત બાર રે છે દર્શનશુદ્ધિને કારણેજી, વીશ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org