________________
૧૧૯
નાસે ! હે સાહેબજી ૫ ૩ ૫ આમ્રુગઢ આદિ જિનરાયા, નેમનાથ શિવાદેવી જાયા, જસ ચેાસઠ ઈંદ્રે ગુણ ગાયા ! હું સાહેમજ ૫ ૪ ૫ વળી સમેતશિખરે જઘન ઇશ, ગયા મેશ્ને જિનરાજ વીશ, ધ્યેય ધ્યાવેા ભવિજન નિશદિન ! હે સામજી !! ૫ ! અષ્ટાપદે સકળ કર્મ ટાળી, પ્રભુ વરીયા શિવવધૂ લટકાળી, આદીશ્વર પૂજતાં દીવાળી ॥ હું સાહેબજી ॥ ૬ ॥ એ તીર્થ પ્રણમા મનરગે, વળી પૂજો પ્રભુને નવ અંગે, કહે ધર્મચદ્ર અતિ ઉમંગે ॥ હે સાહેબજી ૫ છ
k
૫ શ્રી તી સાળાનું સ્તવન ૫
શત્રુંજય ઋષભ સમેાસયો, ભલા ગુણ ભર્યા રે ! સિદ્ધા સાધુ અનંતા તીરથ તે નમું રે! ત્રણ કલ્યાણક તિહાં થયાં, મુગતે ગયા રે નેમીશ્વર ગિરનાર ! તીરથ॰ ॥ ૧ ॥ અષ્ટાપદ એક દેહરા, ગિરિ સેહરા રે ! ભરતે ભરાભ્યાં ભિંખ ॥ તીરથ॰ ! આબુ ચૌમુખ અતિ ભલે, ત્રિભુવન તિલેા રે ! વિમલવસહિ વસ્તુપાલ । તીરથ॰ ॥ ૨ ॥ સમેતશિખર સાહામણેા, રળિયામણા રે ! સિદ્ધા તીર્થંકર વીશ તીરથ॰ !! નયરી . ચંપા નિરખીએ, હૈયે હરખીએ રે ! સિદ્ધા શ્રી વાસુપૂજ્ય ! તીરથ૦ ૫ ૩ ૫ પૂરવ દિશે પાવાપુરી, ઋધે ભરી રે ! મુક્તિ ગયા મહાવીર ! તીર્થ૦ જેસલમેર જુહારીએ, દુ:ખ વારીએ રે ! અરિહંત મિઞ અનેક ! તીરથ॰ ॥ ૪ ॥ વિકાનેરજ વઢ્ઢીએ, ચિર નંદીએ રે ! અરિહંત દેરાં આઠ ! તીરથ ॥ સેારિસરા સ ંખેસરા, પચાસરા રૈા લાધી થ ભણપાસ ! તીરથ૦ ૫ ૫ 'તરીકે અજાવરા, અમીઝરા રે !! જીરાવલા જગનાથ ! તીરથ॰ !! ત્રૈલેાક્ય દીપક દેહરા, જાત્રા કરી રે ! રાણપુરે સિહેસ ! તીરથ૰ ॥ ૬ ॥ શ્રી નાડુલાઈ જાદવા, ગાડી તવેા રે ૫ શ્રી વરકાણા પાસ ॥
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org