________________
૧૧૮
તે બાવલ જઈ નવિ બેસે રે ! ગિ. ૩ એમ અમે તુમ ગુણ શેઠશું, રંગે રાચ્ચા ને વળી માગ્યા રે તે કેમ પરસુર આદરૂં, જે પરનારી વશ રાવ્યા રે ગિ છે તું ગતિ તું મતિ આશરે, તું આલંબન મુજ પ્યારે રે વાચક યશ કહે માહરે, તું જીવન જીવ આધારે રે ગિ છે ૫ છે
છે શ્રી મહાવીર સ્વામીનું સ્તવન વીર પ્રભુને ચિત્ત ધારજે છે સદા રે જીવ છે વીર પ્રભુને ચિત્ત ધારજે કાળ અનાદિના મેહ અરિજે, વિવેક અસથી તું મારજે છે સદા રે૧આર્તને રદ્ર ધ્યાન કહ્યાં છે, ધર્મથી તેને નિવારજે સદા રે. ૨ ચેરાશી લક્ષ નિ માંહે ફેરા ફરતાં, અજ્ઞાની જીવને તારજે છે સદા રે. ૩. કુદેવ કુધમી ચિત્ત વિષેથી, સ્વરૂપ જાણું વિચારજે છે સદા રે. ૪. દીન જનનાં દુઃખ જોઈને, રહેમ ધરીને ઉધારજે છે સદા રે. . પ . પરોપકારી જીવ થયા જે, ગુણે તેના તું સંભારજે છે સદા રે. . ૬
| શ્રી પંચતીર્થનું સ્તવન છે
(વીશ ચોકની દેશી. ) હે સાહેબજીનેક નજર કરી નાથ સેવકને તારો હે સાહેબજી મહેર કરી પૂજાનું ફળ મુને આલે છે. પ્રભુ તુજ મૂરતિ મેહનેવેલી, પૂજે સુર અસરા અલબેલી, વર ઘનસાર કેસરશું ભેળી તે સાહેબજી ૧ સિદ્ધાચળ તીર્થ ભવિ સેવે, ચેટ ક્ષેત્રે તીરથ નહીં એવો, એમ બેલે દેવાધિદેવ છે સાહેબજી | ૨ ગિરનારે જઈએ નેમ પાસે, ઈહાં ભવિજન સિદ્ધિ જાશે, જસ ધ્યાને પાતકડાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org