________________
૧૦૬
સ્પષ્ટ બદ્ધ નિધત્ત તે, નિકાચિત અવિશેષ. જિ. આત્મપ્રદેશ માંહે મલ્યા, મલ તે કર્મ પ્રદેશ, જિ. મેરા અસંખ્ય પ્રદેશ ચિન્મયી, ચેતન ગુણ સંભાર. જિ. પ્રદેશ પ્રદેશે રમી રહી, વર્ગણા કર્મ અપાર. જિ૩ પંચ રસાયન ભાવના, ભાવિત આતમ તત્ત્વ. જિ. | ઉપલતા છાંડી કનક્તા, પામે ઉતમ સત્ત્વ. જિ૪ પ્રથમ ભાવના કૃત તણી, બીજી તપતીય સત્ત્વ. જિો તુરીય એકત્વ ભાવના, પંચમ ભાવ સુસજ્વ. જિ. પા એમ કરી સર્વ પ્રદેશને, વિમલ કર્યા જિનરાય. જિનામ યથાર્થ વિચારીને, નમે સ્વરૂપ નિત્ય પાય. જિ. દા
છે શ્રી અનંત જિન સ્તવના
(રાગ મારૂ–દેશી કરેલડાની) જ્ઞાન અનંતું તાહરે રે, દરિસન તાહરે અનંત સુખ અનંતમય સાહિબા રે, વિર્ય ઉડ્યુસ્ડ અનંત છે ૧અનંત જિન આપજે રે, મુજ એહ અનંતાચાર છે અા મુજને નહીં અવરશું યાર અo તુજને આપતાં શી વાર છે અને એહ છે તુજ યશને ઠાર છે અને એ આંકણી આપ ખજીને ન ખોલો રે, નહીં મલવાની ચિંત મારે પોતે છે સવે રે, પણ વિચે આવરણની ભિંત છે અ ારા તપ જ૫ કિરિયા મેઘરે રે, ભાજી પણ ભાંગી ન જાય, એક તુજ આણ લગે થકી રે, હેલામાં પરહી થાય છે અને માત ભણી મરૂદેવીને રે, જિન અષભે ક્ષણમાં દીધ; આપપિયારું વિચારતાં રે, ઈમ કિમ વીતરાગતા સિદ્ધ છે અને જો તે માટે તસ અરથીયા રે, તુજ પ્રાર્થતા જે કઈ લેક તેહને આપો આપણું રે, તિહાં ન ઘટે કરાવવી ટેક અને
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org