________________
૧૦૫ મળી જાઓ, લલચાવે લખ લેકને, સાથી સહેજ ન થાઓ શ્રી છે ૨ . રાગ ભરે જન મન રહો, પણ તિહું કાળ વૈરાગ; ચિત્ત તમારા રે સમુદ્રને, કેઈન પામે રે તાગ છે શ્રી છે ૩ છે એવા શું ચિત્ત મેળવ્યું, મેળવ્યું પહેલાં ન કાંઇ સેવક નિપટ અબૂઝ છે, નિર્વહેશે તમે સાંઈ | શ્રીછે ૪ નિરાગીશું રે કિમ મળે, પણ મળવાને એકાંત, વાચક યશ કહે મુજ મિ, ભક્ત કામણું તંત છે શ્રી ૫ છે.
છે શ્રી વાસુપૂથનું સ્તવન છે વાસુપૂજ્ય જિન ત્રિભુવનસ્વામી, ઘનનામી પરનામી રે, નિરાકાર સાકાર સચેતન, કરમ કરમ ફળ કામી રે વાટ છે ૧છે નિરાકાર અભેદ સંગ્રાહક, ભેદગ્રાહક સાકરે રે દર્શન દુભેદ ચેતન, વસ્તુ ગ્રહણ વ્યાપાર રે છે વાટ ૨ કન્ન પરિણામી પરિણામે, કર્મ જે જીવે કરીએ રે, એક અનેક રૂપ નયવાદે, નિયત નય અનુસરીએ રે વારે ૩ દુઃખ સુખ રૂપ કરમ ફળ જાણે, નિશ્ચય એક આનંદે રે, ચેતનતા પરિણામ ન ચૂકે, ચેતન કહે જિનચંદે રે વાવે છે ૪ પરિણમી ચેતન પરિણામે, જ્ઞાન કરમ ફળ ભાવી રે, જ્ઞાન કરમ ફળ ચેતન કહીએ, લેજે તેહ મનાવી રે વાવ
પા આતમજ્ઞાની શ્રમણ કહાવે, બીજા તે દ્રવ્યલિંગી રે, વસ્તુગતે જે વસ્તુ પ્રકાશે, આનંદઘન મતિ સંગી રે વા. દા
વિમળ જિન સ્તવના 'વિમલ વિમલ ગુણે રાજતા, બાહા અત્યંતર ભેદ, જિર્ણોદ જુહારીએ, સૂચી પુલા દષ્ટાંતથી, મન વચ કાય નિવેદ. જિ. ૧૫
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org