________________
શ્રી તીર્થ વર્ણન ભક્તિમાળા,
૮૫ તેમાં ઉપયોગ રાખવો કે કમરમાં તથા કાંડા નીચે ભીનું રહી ન જાય તે માટે અંગ લુછણાની શેડ કરીને ઘસવું.
બીજી શ્રી ચંદન પૂજા. શ્રી જિનેશ્વર ભગવાનને અત્તર તથા બરાસનું વિલેપન કરી ઊંચા પ્રકારના સુગંધી કેસરની વાટકીને ધુપ દઈ નીચેને દેહરે બલ, .
કેસર ચંદન ઘસી કરી, ભરી કાળાં સાર, જિનવર અંગે ચરચતાં, પાપ કર્યો પરિહાર, કેસર ચંદન દ્રવ્ય થકી ભાવ થકી બહુ પાન, જિનવર અંગે ચરચતાં, પ્રગટે આતમજ્ઞાન પછી જમણા હાથની ટચલી આંગળીની પાસેની આંગળીનું ટેરવું ( નખને કેસર અડે નહીં એવી રીતે ) બળીને નીચે પ્રમાણે પ્રભુજીના નવે અંગે નિર્મળ ચિત્ત પુજા કરવી. ૧ જમણા પગનો અંગુઠે, પછી ડાબા પગનો અંગુઠો. ૨ જમણા પગનું ઢીંચણ, પછી ડાબા પગનું ઢીંચણ, ૩ જમણા હાથનું કાંડું, પછી ડાબા હાથનું કાંડું. ૪ જમણે ખંભ, પછી ડાબે ખંભે. પ શીખા-મસ્તક, ૬ કપાળે. ૭ કોટે (કંઠે) ૮ છાતી. ૯ નાભી (ડુંટી)
એ રીતે ક્રમવાર નવે અંગે પુજા કરવી. તેમાં ઉપયોગ એ રાખ કે ચાલાં કરતાં જિનબિંબને જરા પણ ધકે ન લાગે તેમ ધીમેથી પુજા કરવી, કદાપિ પોતાના આત્માની સ્થિરતા ન હોય તો માત્ર એક જ બિંબની પણ તેમના નવ અંગની મહત્વતાની ભાવના ભાવતાં સ્થિર ચિત્તથી પુજા કરવી.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org