________________
૮૪
શ્રી તીર્થ વર્ણન ભક્તિમાળા,
અષ્ટ પ્રકારી પૂજાના દુહા. પ્રણમી પાસ જીણ, આણી હર્ષ અપાર, ભવિક હિત કરણ રચું, પુજા અષ્ટ પ્રકાર, જલે ચંદન કુસમની, ધૂપ દીપ મનોહર, અક્ષત નવેદે ફળ તણી, પૂજા અષ્ટ પ્રકાર ભાવ વૃદ્ધિને કારણે, દ્રવ્ય સ્તવ અધિકાર, હેતુ અર્થ સમજી કરે, શીવ સુખ ફળ દાતાર ૩ દિવ્ય ભાવ દાય પુજના, કારણ કાર્ય સંબંધ, ભાવસ્તવ પુષ્ટિ ભણું, કરૂં રચના આણી ઉમંગ ૪
પ્રધમ શ્રીજીપુજા. પ્રથમ દીપ અને ધુપ કરો. પછી ગાયનું દુધ, દહીં કેશર સાકર અને જળ એ પંચામૃતથી પ્રક્ષાલન કરવું, અને મુખથી નીચેના દુહા બોલવા.
દુધને ન્હવણને દુહે. મેરૂ શીખર નવરાવે છે. સુરપતિ શીખર નવરાવે. જન્મ કાળ નવકે જાણી. પંચરૂપ કરી આવે.
પાણુના ન્હવણને દુહે. સાન કળશ ભરી આતમાં, સમતા રસ ભરપુર. શ્રી જિનેને નેવરાવતાં, મેલ થયા ચડ્યૂર. જળ પુજા જુગતે કરે. તેથી અનાદિ વિનાશ, જળપુજા ફળ મુજ હજ, માંગું એમ પ્રભુ પાશ. શ્રી જીનને હવણ કર્યા પછી કેરાં પવિત્ર ત્રણ જંગલુછણા ને ધુપ દઈ તે વડે ત્રણવાર જીનેશ્વર ભગવાનનું અંગ લુછવું,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org