________________
૮૧
શ્રી તીર્થ વર્ણન ભકિતમાળા, દેવાધિદેવા ચરણ સેવા, નિત્ય મેવા આપીએ, નિજ દાસ જાણી દયા આણુ, આપ સમોવડ સ્થાપીએ, જિન ભક્તિ, જિને ભક્તિ, જિને ભક્તિ દિને દિને, સદા મેતુ: સદા મેતુ: સદા મેતુ: ભવે ભવે. દર્શનં દેવ દેવસ્ય, દન પાપ નાશનં,
દર્શનં સ્વર્ગ સપાન, દર્શન મેક્ષ સાધનં. આબુ અષ્ટાપદ ગીરનાર, સમેત શીખર શેત્રુજે સાર, પંચ તીર્થ એ ઉત્તમ ધામ, મોક્ષે ગયા અને કરૂં પ્રણામ,
જગત્રાધાર કૃપાવતાર દુર સંસાર વિકાર વૈદ્ય,
શ્રીવીતરાગ ત્વયિ મુગ્ધ ભાવાત,
વિજ્ઞ પ્રભુ વિપયામિ કિંચિત આ શરણ તુમારે જિનવર કરજે આશાપુરી હમારી, નાવ્યો ભવપાર મારે તુમ વિણ જગમાં સાર લે કે મારી, ગયા જિનરાજ આજે હર્ષ આવકથી પરમ આનંદકારી, પાયો તુમ દર્શનાશે ભવ ભય ભ્રમણા નાથ સર્વે હમારી.
પ્રભાતીઉં. નમન કરૂં હું ભવી, પ્રહર ઉઠી સવી; મોક્ષના મેતીને પ્રથમ વંદી, છે રવી ચંદ્ર તારા થકી ભતા, અધિક ઉલટ ભરે આત્મ નંદી. મનહરા મુક્તિના, સુંદરી શીવ વર્યા, દેખીયે દીપતા દૃઢ ભાવે, છો કદી કેડ આવે શશી શેભતા, તોય પણ તેહના તુય ના. પ્રાણી આધાર છે, અવનીમાં એકલા,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org