________________
શ્રી તીર્થ વર્ણન ભક્તિમાળા.
આચાર્યા જિનશાસનોન્નતિકરા: પજ્યા ઉપાધ્યાયકા, શ્રીસિદ્ધાંતસુપાઠકા:
મુનિવરા રત્નત્રયારાધકા: પતે પરમેષ્ટિન: પ્રતિદિનં કુર્વનુ છે મંગલ / ૧ /
દર્શન ભાવના. સરસ શાંતિ સુધારસ સાગર, શુચિતરે ગુણ રત્ન મહાગર; ભવિક પંકજ બોધ દિવાકર, પ્રતિદિન પ્રણમામિ જિનેશ્વર, શ્રી જિનરાજ પ્રાર્થના.
દેહરા પ્રભુ દર્શન સુખ સંપદા, પ્રભુ દર્શન નવ નિ; પ્રભુ દર્શનથી પામીએ, સકળ પદાર્થ સિદ્ધ. ભાવે જિનવર પુજી, ભાવે દીજે દાન, ભાવે ભાવના ભાવીયે, ભાવે કેવળજ્ઞાન, જીવડા જિનવર પુજિયે, જિન પુજે સુખ થાય. દુ:ખ દેહગ દુરે ટળે, મનવંછિત સુખ થાય, ફલન કેરા બાગમાં, બેઠા શ્રી જિનરાજ, તારામાં જેમ ચંદ્રમા, તેમ શો મહારાજ. ચોવીશે જિનરાજ છે, મોક્ષતણા દાતાર, ભક્તિ કરે તુમ સેકે, દીનાનાથ દયાળ.
૧
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org