________________
શ્રી તીર્થ વર્ણન ભક્તિમાળા.
દીલડીના સ્ટેશન બે છે સદર દીલ્હી અને દીલ્હી જ કશન દીલ્હી જંકશનનું સ્ટેશન મહયું છે, તેમ પ્લેટફોર્મ પણ ઘણું છે. શહેરની અંદર દ્રામ, ગાડી ધેડા વિગેરે ઠેર ઠેર ફરતા રહે છે. માટે બજાર ચાંદની ચેકને કહેવાય છે, મકાને સાધ રણ નીચા, પણ કોતરકામમાં ઘણા સારા છે. વલી જોવા લાયકમાં પ્રથમ લાલ કી જ્યાં આગળ અસલ મુસલમાન બાદશાહનું
જ્યતંતું હતું. હાલ ગવર્નમેન્ટને હસ્તક છે. વલી તેની અંદર અસલની ઈમારત, જુની ગાદી, મુઝીઅમ, લડાઇના સામાનનું મ્યુઝીઅમ જેમાં હથીયાર બખ્તરો વિગેરે છે. તે ઉપરાંત જુમા મસીદ પણ જોવા લાયક છે. વલી અહીંઆથી અગીઆર માઈલ ઉપર કુતબુદીન બાદશાહ વખતનો કુતુબમીનાર છે, જેની ઉંચાઈ લગભગ ૩૦ ફુટની છે. ઉપર પણ જઇ શકાય છે પૃશ્વરોજ ઉહાણના વખતને લેહÚભ પણ હયાત છે. વલી નવી દીલથી જે હાલ ગવર્નમેન્ટ બંધાવે છે, તેના મકાનો પણ જોવા જેવા છે. બાંધણી એવી રીતની લીધી છે કે મકાનની નીચેના ભાગમાં ત્રણ માળ અને જમીન ઉપર બે માળ. શ્વેતાંબરી ધર્મશાળા એક છે અને તે ચેલપુરી ગલીમાં આવેલી છે, જેમાં લગભગ ૫૦ માણસે સમાઈ શકે છે. તે સિવાય બીજી એક દીગમ્બરી ધર્મશાળ “શેકા ચા” નામની ગલીમાં છે, જેમાં લગભગ ૧૫ થી ૨૦૦ માણસો સમાઈ શકે છે. વામણ ગોદડાં વિગેરેનું સાધન મળતું નથી. બીજી એક ધર્મશાળા સ્ટેશન ઉપર બગીચાની પછવાડે લાલા છુનામની છે. જેમાં પણ લગભગ ૩૦૦ થી ૪૦૦ માણસો સમાઈ શકે છે. શહેરમાં દીગમ્બરની વસ્તી લગભગ ૧૫૦૦ ઘરોની છે, જ્યારે શ્વેતામ્બરની ફકત પ૦ ઘરોની છે.
દહેરાસર બધા મલી પાંચ છે, જેમાં ત્રણ શીખરબંધી અને બે ઘર દહેરાસર વિગતઃ-(૧) કીનારી બજાર નોધરા ગલીમાં સુમતિનાથ સ્વામીનું દહેરાસર પંચાયત તરફથી બંધાવવામાં આવ્યું છે. જમણી બાજુના ગભારામાં વાસુપુજ્ય સ્વામી અને ડાબી બાજુના ગભારામાં શાંતિનાથ ત્થા મંડપની આગળ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org