________________
શ્રી તી વ ન ભક્તિમાળા.
૩૫
“ મહાદેવ ” નું જબરજસ્ત પહાડ સમાન ઉંચી બાંધણીનું મંદીર એકદમ કીનારા ઉપર આવેલુ છે. સામે કીનારે ડુગર ઉપર સીતા કુંડ છે. તળેટી નીચેના મંદીરમાં રામ, લક્ષ્મણ અને સીતાજીની મુર્તિ છે.
તથા
વલી કહેવાય છે કે કપીલમુનિએ કાઇએક રાજાના સે। પુત્રને મારી નાંખેલા, જેના નિર્વાણ અર્થે અહીંઆ શ્રાદ્ધ કરવામાં આવ્યુ હતુ. જેને લીધે દરેક મહાદેવ, વિષ્ણુના ભકતા અહીંઆ આગળ શ્રાદ્ધ કરાવે છે. મહાદેવનુ મંદીર સ્ટેશનથી લગભગ ૧૫ માઇલ છેટુ છે. જ્યાં જવા વાસ્તે ગાડી ટમટમ વગેરે મલે છે.
તા. ૨૫-૧-૨૧ તે દીવસે રાત્રે આરની ગાડીમાં નીકલી તા. ૨૬ તે દીવસે સવારે દશ વાગે ગયા ગયા હતા તે તા. હેાંચ્યા હતા.
બનાસ કેન્ટ ઝ આવી પ્હોંચ્યા. વળી જેએ ૨૫ તે દીવસે રાત્રે નવની ગાડીમાં પટના આવી
ik
કાશી ( બનારસ ).
સ્ટેશન મે છે. બનાસ સીટી, અને બનારસ કેન્ટેગ્મેન્ટ, પટનાથી આવતાં વચમાં મોગલસરાઈનું જંકશન આવે છે. ત્યાંથી એ, એન્ડ આર લાઇનમાં બીજી સ્ટેશન બનારસ સીટીનુ આવે છે. ધર્મશાળા એ છે. એક અગ્રેજી કાઠીના નામથી ઓળખાય છે. જેમાં પ્રથમ શ્વેતામ્બર પાંશાળા હતી. હાલમાં ફ્કત મુનીમ જ રહે છે. તેમ લાયબ્રેરી પણ છે. અંદર ૧૦૦ માણસા સમાઈ શકે છે. એકદમ બારમાં છે. ગાડીવાલાને મેાટા બજારમાં કહેવાથી લઇ જાય છે. ખીજી ધર્મશાળા એ માઇલ ઉપર બેલીપુરમાં છે. જેમાં પણ લગભગ ૧૦૦ માણસો સમાઇ શકે છે. ત્યાંથી બનારસ કેન્ટેલમેન્ટનુ સ્ટેશન નજદીક થાય છે. એ ધર્મશાળાથી શહેર છેટુ થાય છે. માટે ઘણે ભાગે, અંગ્રેજી કાઠીમાં ઉતરવું સારૂ છે. અત્રે સીધુ સામાન તેમ બીજી વસ્તુએ નજદીક જ મલે છે. શહેરની ગલીએના રસ્તા પત્થરથી ચણવામાં આવ્યા છે. અને રસ્તા ઘણા ભુલભુલામણીના છે. વલી અહીંઆ રેશમી
For Personal and Private Use Only
www.jainelibrary.org
Jain Educationa International