________________
૨૨
શ્રી તી વ ન ભક્તિમાળા.
જગ્યા છે. વાસણ ગેાદડાં વીગેરે મળે છે. સીધુસામાન અડધા ભાઇલ ઉપર આવેલા નાથ નગરમાં મલી શકે છે દહેરાસરની વીગતઃ-પચાયતનું અધાવેલુ શ્રી વાસુપૂજ્યસ્વામીનુ દહેરાસર છે, અહીં કારખાનુ પણ છે. દહેરાસરમાં ત્રણ ગભારા છે. એકમાં મૂળનાયકજીની પ્રતિમાં, ખીજામાં શ્રી વાસુપૂજ્યના ચવન, જન્મ, દીક્ષા, અને કેવળજ્ઞાન મલી ચાર કલ્યાણકના પગલાં છે. અને ત્રીજા ગભારામાં શ્રી વાસુપૂજ્યનું જુનું દહેરાસર છે. માળ ઉપર ચેમુખજીની પ્રતિમાજી છે. અહીંઆ આગલ રેશમનું હાથ વણાટનું કામ સારૂ થાય છે. અત્રેથી અડધા માત્ર ઉપર નાથ નગર્ જવું.
નાથનગર.
ઈટ ઇન્ડીઆ લાઇનમાં ભાગલપુરથી ખીજું સ્ટેશન નાથ નગરનુ આવે છે. સ્ટેશનની સામેજ ખાણુ સુખલાલજીનુ બંધાવેલુ શ્રીવાસુપૂજયસ્વામનું ઘણું રમણીય અને જોવા લાયક એક દહેરાસર છે. અહીંઆથી અડધે માઇલ ચંપાપુરી થાય છે, અને ત્રણ માઈલ ભાગલપુર થાય છે. બંને જગ્યાએ ધર્મશાળાની તેમ સીધુ સામાનની સવડ મલી શકે છે, પણ ચંપાપુરીમાં મુકામ કરનારને અત્રેથી સીધું લાવવુ પડે છે.
તા. ૭–૧–૨૧ ને દિવસે સાંજે ભાગલપુર આવી તા. ૮ તથા તા. ૯ રહી અપેારે ચાર વાગ્યાની ગાડીમાં બેસી રાત્રે આઠ વાગે લખેસરા ઉતર્યા અત્રે તા. ૮ તે દીવસે શા. નાનચંદ કક્ષાજી કરચેલીઆવાલા તરફથી ટાળી કરવામાં આવી હતી, તથા. તા. ૯ ને દીવસે શા. તલચંદ માનાજી કચેલીઆવાલા તરફથી ટાળી કરવામાં આવી હતી. વાસણા ચંપાપુરીથી મંગાવવામાં આવ્યા હતા. તેને વાસ્તે નકરેા આપવા પડતા નથી.
લખેસરાઇ.
સ્ટેશન ણુ નાનુ છે. ગાડી ફ્કત ત્રણ મીનીટ ઉભી રહે છે. દહેરાસર નથી. ધ શાળા વિષ્ણુ લોકની છે, પરંતુ જૈન મુસાક્ને પણ સવડ પ્રમાણે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org