________________
૧૨૩
શ્રી તીર્થં વર્ણન ભક્તિમાળા,
વર્ધમાન જિન ચોવીસમાં વધુ વાર હજાર, જિન પ્રતિમા વોને હરદમ ઉતરવા ભવપાર, પાર કરો કહુ પાકારી.
વડા ગણુધર વમાનના ગૌતમ ગુણુની ખાણુ ખીજા દશ એક એકથી ચડતા, માનીએ તેહની આણુ, આણુ કરે પ્રેમથી પ્યારા.
ભવજળ તરવા પાર ઉતરવા ધરવું જિનનું ધ્યાન,
ચેવીશ જિન એકાદશ ગણધર વધારશે વડુ માન, માન દેજો પેાતાના ધારી
દોશી કસ્તુર વાલજી હું, લીંબડી મારા મુકામ એકલા ઉભા ભવ દરીઆમાં શ્રવણે પડયુ તુજ નામ નામના જાણી તમારી.
Jain Educationa International
સમાસ
For Personal and Private Use Only
દીલમાં ૭
દીલમાં~૮
દીલમાં—૯
દીલમાં—૧૦
www.jainelibrary.org