________________
૧૧૪
શ્રી તીર્થ વર્ણન ભક્તિમાળા.
કારેણ સંદિસહ ભગવન સામાયક પારું યથા શક્તિ ” વલી ખમાસમણ દઈ
ઇચ્છા કારેણ સંદિસહ ભગવન સામાયિક પારું તહત્તિ ” કહી પછી જમણ હાથ ચરવળા ઉપર અથવા કટાસણું ઉપર સ્થાપી એક નવકાર ગણી સામઈય વય જુત્ત કહીએ.
અથ સામાઈયવયજીતે. સામાઇય વયજુ, જવ મણે હોઈ નિયમ સંજુ છિન્નઈ અસુહ કમૅ સામાઇઅ જત્તિઓવારા. સામાઈએ મિલકએ, સમણે ઇવ સાવ હવાઈ જહા, એએણુ કારણેણું, બહુસો સામાઇએ કુજા. સામાયક વિધિ લીધું વિધિ પાયું, વિધિ કરતાં જે કંઈ અવિધિ એ હોય તે સવિ હું મન, વચન, કાયાએ કરી, તસ્સ મિચ્છામિ દુકડ. દશ મનના, દશ વચનના, બાર કાયાના એવં બત્રીશ દેખમાં જે કોઈ દોષ લાગ્યો હોય તે સાવ હું મન વચન કાયાએ કરી તસ્સ મિચ્છામિ દુક્કડ. ( ત્યાર પછી જમણે હાથ થાપના સન્મુખ સવળો રાખીને
એક નવકાર ગણીએ.)
અથ પચખાણ વિધિ. પ્રભાતના પચખાણ,
|| અર્થ નમુક્કાર અહિસં મુહુ સહિઅં છે ઉગ્ગએ સૂરે નમુક્કાર અહિએ મુદ્દે સહિઅં, પચ્ચખાઈ, ચઉવિપિ આહારં, અસણં, પાણું ખાઇમં, સાઇમં અન્નત્થણ ભોગેણં, સહસા ગારેણું મહત્તરાગારેણું સવ્વ સમાહિત્ય વત્તિયા ગારેણું વોસિરે.
અથ પિરસિં સાઢ પે સિનું ઉગ્ગએ સૂરે નમુકકાર સહિઅં, પરિસિં, સાપસિસે મુ સહિઅં,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org